________________
પા. ૩ સૂ. ૬] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૭૯
तस्य भूमिषु विनियोगः ॥६॥ એનો (સંયમનો) (સવિતર્ક વગેરે) ભૂમિઓમાં વિનિયોગ કરવામાં आवे छे.
भाष्य तस्य संयमस्य जितभूमेर्यानन्तरा भूमिस्तत्र विनियोगः । न हजिताधरभूमिरनन्तरभूमिं विलय प्रान्तभूमिषु संयमं लभते । तदभावाच्च कुतस्तस्य प्रज्ञालोकः ! ईश्वरप्रसादाज्जितोत्तरभूमिकस्य च नधरभूमिषु परचित्तज्ञानादिषु संयमो युक्तः । कस्मात् ? तदर्थस्यान्यत एवावगतत्वात् । भूमेरस्या इयमनन्तरा भूमिरित्यत्र योग एवोपाध्यायः । क्थम् ? एवं ह्युक्तम् -
योगेन योगो ज्ञातव्यो योगो योगात्प्रवर्तते ।। योऽप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॥ इति ॥६॥
એ સંયમનો જીતેલી ભૂમિઓથી આગળની ભૂમિમાં વિનિયોગ કરવો જોઈએ. શરૂઆતની ભૂમિઓ જીત્યા વિના, આગળની ભૂમિ મોળંગીને, અંતિમ ભૂમિઓમાં સંયમ કરી શકાતો નથી. અને એ વિના એને પ્રજ્ઞા-પ્રકાશ ક્યાંથી મળે ? ઈશ્વરના અનુગ્રહથી આગળની ભૂમિ છતી હોય એવા યોગીએ બીજાના ચિત્તનું જ્ઞાન વગેરે નીચેની ભૂમિમાં સંયમ કરવો યોગ્ય નથી. કેમ? કારણ કે એ જ્ઞાન બીજી રીતે મળી ગયું છે. આ ભૂમિ પછી આ ભૂમિ આવે છે, એ વિષે યોગ જ શિક્ષક છે. કેવી रीते ? १२९ मे छे :- "योग योग वो मे, योगथी ધોગ વધે છે. જે પ્રમાદરહિત બની યોગ સેવે છે, એ લાંબા સમય સુધી योगमा सानह प्रात छे." ६
तत्त्व वैशारदी क्व पुनर्विनियुक्तस्य संयमस्य फलमेतदित्यत आह- तस्य भूमिषु विनियोगः । भूमि विशेषयति भाष्यकारः-तस्येति । जिताया भूमेर्यानन्तरा भूमिरवस्थाऽजिता तत्र विनियोगः । स्थूलविषये सवितर्के समाधौ वशीकृते संयमेन संयमस्याविजिते निर्वितर्के विनियोगः । तस्मिन्नपि वशीकृते सविचारे विनियोगः । एवं निर्विचारे विनियोग