________________
પા. ૧ સૂ. ૩૩] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી
[૯૧
भाष्य तत्र सर्वप्राणिषु सुखसंभोगापन्नेषु मैत्री भावयेत्, दुःखितेषु करुणाम्, पुण्यात्मकेषु मुदिताम्, अपुण्यशीलेषूपेक्षाम् । एवमस्य भावयतः शुक्लो धर्म उपजायते । ततश्च चित्तं प्रसीदति, प्रसन्नमेकाग्रं स्थितिपदं लभते ॥३३॥
બધાં સુખ ભોગવતાં પ્રાણીઓ સાથે મિત્રતાની ભાવના કેળવે. દુઃખી જીવો પ્રત્યે કરુણા, પુણ્યશાળીઓ પ્રત્યે ખુશી અને પાપીઓ પ્રત્યે ઉપેક્ષાભાવ કેળવે. આવી ભાવના કેળવતાં આ (યોગી)ને શુક્લ ધર્મ ઉત્પન્ન થાય છે અને એનાથી ચિત્ત પ્રસન્ન થાય છે. તેમજ પ્રસન્ન થયેલું ચિત્ત मेर बनी स्थिरता प्राप्त ७२ . 33
तत्त्व वैशारदी अपरिकर्मितमनसोऽसूयादिमतः समाधितदुपायसंपत्त्यनुत्पादाच्चित्तप्रसादनोपायानसूयादिविरोधिनः प्रतिपादयितुमुपक्रमते-यस्येदमिति । यस्य चित्तस्य व्युत्थितस्येदं परिकर्मेत्यर्थः । मैत्रीकरुणेत्यादिप्रसादनान्तं सूत्रम् । सुखितेषु मैत्री सौहार्द भावयत ईर्ष्याकालुष्यं निवर्तते चित्तस्य । दुःखितेषु च करुणामात्मनीव परस्मिन्दुःखप्रहाणेच्छं भावयतः परापकारचिकीर्षाकालुष्यं चेतसो निवर्तते । पुण्यशीलेषु प्राणिषु मुदितां हर्ष भावयतोऽसूयाकालुष्यं चेतसो निवर्तते । अपुण्यशीलेषु चोपेक्षा माध्यस्थं भावयतोऽमर्षकालुष्यं चेतसो निवर्तते । ततश्चास्य राजसतामसधर्मनिवृत्तौ सात्त्विकः शुक्लो धर्म उपजायते । सत्त्वोत्कर्षसंपन्नः सम्भवति, वृत्तिनिरोधपक्षे तस्य प्रसादस्वाभाव्याच्चित्तं प्रसीदति । प्रसन्नं च वक्ष्यमाणेम्य उपायेभ्य एकाग्रं स्थितिपदं लभते । असत्यां पुनमैत्र्यादिभावनायां न त उपायाः स्थित्यै कल्पन्त इति ॥३३॥
અસૂયા (ઈર્ષા) વગેરેવાળા અસંસ્કૃત ચિત્તમાં સમાધિ કે એના ઉપાયોની संपत्ति उत्पन्न यता नथी. तेथी “यस्येह..." वगेरेथी मसूया वगेरेना विरोधी, ચિત્તને પ્રસન્ન કરવાના ઉપાયોનું નિરૂપણ કરવાનો આરંભ કરે છે, જે વ્યસ્થિત यित्तनो सं२७।२ ४२वो हमे (मे परिवi छ ?) मेवो अर्थ छ. "भैत्री 5२९..." वगैरे सूत्र छे.
સુખી પ્રાણીઓ તરફ મિત્રતાનો ભાવ કે સૌહાર્દ રાખવાથી ચિત્તમાંથી ઈર્ષાની કલુષિતતા દૂર થાય છે. દુઃખી પ્રાણીઓ પ્રત્યે કરુણા અને પોતાની જેમ એના દુઃખને દૂર કરવાની ઇચ્છા કેળવનારના ચિત્તમાંથી બીજાને હાનિ પહોંચાડવાની