________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
૬૮૩ |
છઠ્ઠા તે ચાર વિભાગમાં ઢિપ્રદેશી અંધ હોય છે.(પાંચ વિકલ્પ-૧+૧+૧+૧+૧+૫, ૧+૧+૧+૧+૨+૪, ૧+૧+૧+૧+૨+૩, ૧+૧+૧+૨+૨+૩, ૧+૧+૨+૨+૨+૨) | १९ सत्तहा कज्जमाणे एगयओ छ परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ पंच परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ तिण्णि दुपएसिया खंधा भवति । ભાવાર્થ:- જ્યારે તેના(દશ પ્રદેશી સ્કંધના) સાત વિભાગ થાય, ત્યારે (૧) છ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને સાતમા વિભાગમાં ચારપ્રદેશી અંધ હોય છે. (૨) પાંચ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને છઠ્ઠા વિભાગમાં ઢિપ્રદેશી સ્કંધ તથા સાતમા વિભાગમાં ત્રિપ્રદેશી અંધ હોય છે. (૩) ચાર વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રણ વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ હોય છે. (ત્રણ વિકલ્પ– ૧+૧+૧+૧+૧+૧+૪, ૧+૧+૧+૧+૧+૨+૩, ૧+૧+૧+૧+૨+૨+૨). २० अट्ठहा कज्जमाणे एगयओ सत्त परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे भवइ; अहवा एगयओ छ परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा भवंति। ભાવાર્થ - જ્યારે તેના(દશ પ્રદેશી સ્કંધના) આઠ વિભાગ થાય, ત્યારે (૧) સાત વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને આઠમા વિભાગમાં ત્રિપ્રદેશ સ્કંધ હોય છે. (૨) છ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને સાતમા-આઠમા બે વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ હોય છે. (બે વિકલ્પ- ૧+૧+૧+૧+ ૧+ ૧+ ૧+૩, ૧+૧+૧+૧+૧+૧+૨+૨) २१ णवहा कज्जमाणे एगयओ अट्ठ परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ । दसहा कज्जमाणे दस परमाणुपोग्गला भवति । ભાવાર્થ - જ્યારે તેના(દશ પ્રદેશ સ્કંધના) નવ વિભાગ થાય, ત્યારે આઠ વિભાગમાં એક-એક પરમાણુ પુદગલ અને નવમા વિભાગમાં ક્રિપ્રદેશી સ્કંધ હોય છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૧ +૧+૧+૨)
જ્યારે તેના દશ વિભાગ થાય, તો દશ દશ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ હોય છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧+૧) વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં બે પરમાણુથી દશ પરમાણુના સંયોગ વિયોગની શું સ્થિતિ થાય છે. તેનું નિરૂપણ કર્યું છે. બે આદિ દશ પરમાણ જ્યારે એકત્રિત થાય, તેનો સંયોગ થાય ત્યારે ક્રિપ્રદેશી યાવતુ દશપ્રદેશી અંધ બને છે અને જ્યારે તેનો વિયોગ થાય અર્થાતુ તેના ભેદથાય તો વિવિધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. કયા