________________
શતક–૯ : ઉદ્દેશક ર
उववज्जंति, णो असओ वेमाणिया उववज्जंति, सओ रइया उव्वट्टंति, णो असओ णेरइया उव्वट्टंति; जाव सओ वेमाणिया चयंति, णो असओ वेमाणिया પતિ ।
૩૯૯
सेकेणणं भंते! एवं वुच्चइ- सओ णेरइया उववज्जंति, णो असओ णेरइया उववज्जंति; जाव सओ वेमाणिया चयंति, णो असओ वेमाणिया ચયંતિા
से णूणं गंगेया ! पासेणं अरहया पुरिसादाणीएणं सासए लोए बुइए अणाईए अणवदग्गे, जहा पंचमसए जाव जे लोक्कइ से लोए, से तेणद्वेणं गंगेया ! एवं वुच्चइ जाव सओ वेमाणिया चयंति, णो असओ वेमाणिया ચયંતિ । ભાવાર્થ · પ્રશ્ન– હે ભગવન્ ! શું નૈરયિક જીવ, સત્ નૈયિકોમાં(નૈરયિક ભાવ યુક્ત નરક સ્થાનમાં) ઉત્પન્ન થાય છે કે અસત્ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે; અસુરકુમાર દેવ, સત્ અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે કે અસત્ અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય . આ જ રીતે યાવત્ સત્ વૈમાનિક દેવ સત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે કે અસત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? સત્ નૈયિકોમાંથી ઉદ્ધર્તે છે કે અસત્ નૈયિકોમાંથી ઉર્તે છે, સત્ અસુરકુમારોમાંથી ઉર્તે છે કે અસત્ અસુરકુમારોમાંથી, આ રીતે યાવત્ સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે, કે અસત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે ?
--
ઉત્તર– હે ગાંગેય ! નૈયિક જીવ, સત્ નૈયિકોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ અસત્ નૈરિયકોમાં ઉત્પન્ન થતા નથી, સત્ અસુરકુમારમાં ઉત્પન્ન થાય છે, પરંતુ અસત્ અસુરકુમારોમાં ઉત્પન્ન થતા નથી, આ રીતે યાવત્ સત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે, અસત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થતા નથી, સત્ નૈયિકોમાંથી ઉદ્ધર્તે છે, અસત્ નૈયિકોમાંથી ઉદ્ધૃર્તતા નથી, યાવત્ સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે, અસત્ વૈમાનિકોમાંથી ચ્યવતા નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે સત્ નૈયિકોમાંથી ઉત્પન્ન થાય છે, અસત્ નૈરિયકોમાંથી ઉત્પન્ન થતા નથી ? આ જ રીતે યાવત્ સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે, અસત્ વૈમાનિકોમાંથી ચ્યવતા નથી ?
ઉત્તર– હે ગાંગેય ! પુરુષદાનીય અરિહંત શ્રી પાર્શ્વપ્રભુએ લોકને શાશ્વત અનાદિ અને અનંત કહ્યો છે. ઇત્યાદિ શતક ૫/૯માં કહ્યા અનુસાર જાણવું જોઈએ. યાવત્ જે અવલોકન કરાય તે લોક કહેવાય છે. તેથી હે ગાંગેય ! આ પ્રમાણે કહ્યું છે કે યાવત્ સત્ વૈમાનિકોમાંથી ચ્યવે છે, અસત્ વૈમાનિકોમાંથી નહીં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોમાં સત્નો સમાં ઉત્પાદ્, ઉર્તના આદિનું નિરૂપણ છે.