________________
શતક-૮: ઉદ્દેશક-૯
_.
| ૨૫૩ |
દેશબંધની સ્થિતિ :- તેજસ શરીર પ્રયોગબંધની જેમ તેના પણ બે ભેદ છે. (૧) અનાદિ-અપર્યવસિતઅભવી જીવોની અપેક્ષાએ કર્મબંધ અનાદિ અનંત છે. (૨) અનાદિ-સપર્યવસિત-ભવી જીવોની અપેક્ષાએ અનાદિ સાંત છે. અલ્પબદુત્વઃ- આયુષ્ય કર્મને છોડીને શેષ સાત કર્મબંધક જીવોનું અલ્પબદુત્વ, તૈજસ શરીર પ્રયોગ બંધક જીવોની સમાન છે. સર્વથી થોડા કાર્મણ શરીર પ્રયોગ બંધકના અબંધક જીવો છે. તેનાથી દેશબંધક અનંતગુણા છે. આયુષ્યકર્મનું અલ્પબદુત્વઃ- આયુષ્યકર્મના દેશબંધક સર્વથી થોડા છે અને તેનાથી અબંધક સંખ્યાતગુણા છે. કારણ કે આયુષ્યબંધનો સમય અત્યંત અલ્પ છે અને અબંધનો સમય તેથી અધિક છે. આ સૂત્ર અનંતકાયિક જીવોની અપેક્ષાએ છે. તેમાં આયુષ્યના અબંધક, દેશબંધકોથી સંખ્યાતગુણા જ હોય છે. જો કે સિદ્ધજીવ, આયુષ્યના અબંધક છે. તેને પણ તેમાં સમ્મિલિત કરીએ તો પણ દેશબંધકથી સંખ્યાતગુણા જ થાય છે, કારણ કે સિદ્ધ આદિ અબંધક જીવ પણ અનંતકાયિક આયુષ્યબંધક જીવોના અનંતમા ભાગે જ હોય છે. કામણ શરીર પ્રયોગ બંધ :
પ્રકાર | બંધ ભેદ
સ્થિતિ
(૧)
જ્ઞાનાવરણીય, દેશબંધ
આદિ
અનાદિ અપર્યવસિત | (અભવી જીવોની અપેક્ષાએ)
અંતર
અલ્પબદ્ભુત્વ નથી | આયુ.ને છોડીને શેષ સાત કમમાં
(૧) સર્વથી થોડા અબંધક (૨) તેનાથી દેશબંધક અનંતગુણા
આયુષ્યકર્મમાં (૧) સર્વથી થોડા દેશબંધક (૨) તેનાથી અબંધક સંખ્યાતગુણા
આઠ
) અનાદિ સપર્યવસિત
(ભવી જીવોની અપેક્ષાએ)
કર્મ
આઠ કર્મબંધના કારણો :ક્રમાંક| કર્મ
કર્મબંધના કારણો જ્ઞાનાવરણીય | ૬ (૧) જ્ઞાન પ્રત્યેનીકતા, (૨) જ્ઞાન અપલાપ, (૩) જ્ઞાન દ્વેષ, (૪) જ્ઞાન
અંતરાય, (૫) જ્ઞાન અશાતના, (૧) જ્ઞાન વિસંવાદન યોગ. દર્શનાવરણીય | ૬ દર્શન પ્રત્યેનીકતા આદિ પૂર્વવત્ છ શાતાવેદનીય ૧૦ (૧) પ્રાણ, (૨) ભૂત, (૩) જીવ, (૪) સત્વ પર અનુકંપા, (૫) સર્વ
જીવો પર અનુકંપા, અન્ય જીવોને (૬) શોક, (૭) ચિંતા (૮) વિલાપ, (૯)
મારપીટ કે (૧૦) પરિતાપ ન કરવાથી. અશાતાવેદનીય | ૧૨ એક જીવને (૧) દુઃખ આપવાથી (૨) શોક ઉત્પન્ન કરાવવાથી (૩)
વિષાદ કરવાથી (૪) આંસુ પડાવવાથી (૫) પીટવાથી (૬) પરિતાપ કરવાથી (૭ થી ૧૨) અનેક જીવોને દુઃખી આદિ કરવાથી.