________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જે પોતાના સંતાનાને ધર્મના સ`સ્કાર આપે છે, તે જ સાચા માતા–પિતા છે.
d
ધર્મ પણ પાત્રની ચાગ્યતા વિના ટકતા નથી.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મી જો વધારે હોય તા માણસને ગબડાવી મૂકે છે.
d
માણસ જેમ જેમ આપતા જાય છે તેમ તેમ સપત્તિ પણ વધતી જાય છે.
માણસની સૌંપત્તિને કોઈ યાદ કરતું નથી, પણ તેનાં સુકૃત્યાને સૌ યાદ કરે છે.
ઈ
લક્ષ્મી જો બધાય અને સાંગ્રહિત થાય તા ચિતા–ભય, વૈમનસ્ય ઊભાં કર્યા વિના રહે જ નહિ.
°
૦
પુણ્યના દિવસે જ્યાં સુધી હેાય ત્યાં સુધી સુખ, પછી તા દુઃખ જ આવવાનું.
..
દુનિયાની બહારની કોઈ ચીજ અને સગવડા તમને શાશ્વત સુખ નહિ આપી શકે. આ માત્ર ભ્રમણાઓ છે, સાચું સુખ નથી.
[ ૨૫ ]
For Private And Personal Use Only