________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનમાં આચરણ જ એવું હોવું જોઈએ જે ઉપદેશાત્મક બને.
કમગીઓ કર્તવ્ય કાર્યોને પૂર્ણ કરવામાં સ્વજીવનની મહત્તા સમજે છે. કાર્ય અને તેનું પરિણામ કરી છૂપું રહેતું નથી. કહેવું અને કરી બતાવવું એમાં જમીન આસમાનને ફરક છે.
આત્માની પ્રગતિ કરવી હોય તે કથની પ્રમાણે રહેણીથી વર્તવું જોઈએ. કહેવા પ્રમાણે આચરણ હેવું જોઈએ. આ જ ખરું ચરિત્ર છે.
દુનિયાને જીતવા, પહેલાં પોતાની જાતને જીતવી પડે છે.
જ્યાં સુધી તમારી વાતને આચરણમાં નહિ મૂકે ત્યાં સુધી એ જ્ઞાનની કશી કિંમત નથી.
ડું બેલીને ઘણું કરવું એ હિતકારક છે. પરંતુ ઘણું ડું કરવું એ અહિતકર છે.
જે અંતરના ઉંડાણમાંથી ઊભું થતું નથી તે બધું પોકળ
છે.
[૨૩]
For Private And Personal Use Only