________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:01
10
૬૦ ૪ ટકર
શ્રેણિક શાલિભદ્રને ત્યાં જાય છે, ત્યારે શાલિભદ્રને ખબર પડી કે મારા માથે પણ કોઈ છે. આજ સુધી તે માનતા કે મારે માથે કઈ ધણી નથી. તેમને થયું કે મારે તો હવે ધણી જ ન જોઈએ. અને તેઓ પ્રભુને ચરણે બેસી ગયા.
શાલિભદ્રની રિદ્ધિ સિદ્ધિ જોઈને શ્રેણિકને ઈજા થતી નથી, કારણ કે તેણે પ્રભુની વાણું સાંભળેલી કે જે કાંઈ મળે છે, તે પુણ્યથી મળે છે. સત્તાનું પુણ્ય મારે છે, તે ભેગનું સુખ શાલિભદ્રને છે.
ચંદનબાળા અને મૃગાવતી પ્રભુવીરની વાણી સાંભળવા ગયા. ચંદનબાળા સમયસર ઉપાશ્રયે આવ્યા. મગાવતીને આવતાં વાર થઈ ત્યારે ચંદનબાળાએ કહ્યું : ખાનદાનને આટલું મોડું આવવું શોભતું નથી.”
બસ, પિતાની ભૂલ માટે પશ્ચાત્તાપનાં અશ્રુ વહેવા લાગ્યાં ને પશ્ચાત્તાપને નિર્મળ જળમાં નાહી મૃગાવતી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આની જાણ થતાં ગુરુર્ણ ચંદન
For Private And Personal Use Only