________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ ૪ ભયંકર ગ્રહ
:
//illi
પરિગ્રહને ગ્રહ જે સાધકને લાગે છે, તેનું જીવન પરિગ્રહ સાચવવામાં પૂર્ણ થઈ જાય છે. પરિગ્રહ એ પણ પસ્તી સમાન છે, જેની કિંમત નથી. પરિગ્રહ એ સોનાની કટાર છે, છાતીમાં વાગતાં લેહી નીકળે છે અને કદાચ મરણ પણ લાવે છે. વધારે પરિગ્રહ હોય તો કઈમાં વિશ્વાસ પણ નથી રહેતો. પરિગ્રહ ગોઠવવામાં અને સાચવવામાં ચોવીસ કલાક ચાલ્યા જાય છે.
જેમ મુસાફરીમાં સામાન એ છો, તેમ મુશ્કેલી ઓછી, તેમ પરિગ્રહને ભાર ઓછો, તે જીવન હળવું ને મુસીબત વગરનું બને છે.
પરિગ્રહના બોજથી ધર્મ આરાધના થઈ શકતી નથી. આત્માના વિકાસમાં પરિગ્રહ બહુ જ અંતરાય કરે છે.
For Private And Personal Use Only