________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનનો અરુણોદય જરૂર યાદ આવે છે કાંટે વાગે ત્યારે ભગવાન યાદ આવે છે અને આઈસક્રીમ ખાઈએ ત્યારે યાદ નથી આવતા. જે સુખ આવતી કાલ માટે કંઈ ન કરવા દે તે સુખ નકામું છે. વિષય ઉપરથી આસક્તિ ચાલી જાય છે અને ભૌગોલિક પદાર્થો ગમતા નથી.
ભેગના પ્રકાર કેટલા છે ? ત્રણ પ્રકાર છેઃ (૧) આકર્ષે છે. (કેાઈનો મહેલ જોઈને આકર્ષાઈએ છીએ) (૨) આકર્ષાઈને ભેગવી નથી શકતા. (કમાયા પણ પાટી ફેઈલ ગઈ) (૩) આપીને ભગવ્યા વગર ચાલ્યું જાય છે, શ્રદ્ધાળુનો પાયે (સિમેન્ટનો) મજબૂત છે, જ્યારે અશ્રદ્ધાળુનો પાયે (રેતીને) નબળે છે.
સાચો ત્યાગ પાયામાં હેય તો જ વૈરાગ્ય ટકી શકે છે, સમકિત દષ્ટિ આત્માના હૃદયમાં કરુણુને સ્રોત વહે છે. માનવીના જીવનમાં કરુણુની ભીનાશ હોય તો તેમાં સરસ બગીચે ઊગશે. કરુણુવાળા હૃદયને મીણ સાથે પણ ન સરખાવાય. માખણ સાથે પણ ન સરખાવાય. કારણ કે મીણ તે અગ્નિના સંસ્કારથી ઓગળી શકે છે અને માખણ પણ અગ્નિના સંસ્કારથી ઘી બની જાય છે.
પ્રિય અને પચ્ચ સત્ય મિથ્યાવાદનો ત્યાગ કરવાનો છે. જેટલું બોલવાનું છે તે સાચું બોલવાનું છે. સત્ય હોય તે બધું નહીં બલવાનું.
For Private And Personal Use Only