________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય
૭૩ જેમ જેમ એને લાભ થતો જાય તેમ તેમ લાભ વધતે. જાય છે, એને તૃપ્તિ નથી.
રેસમાં ઘેડો ઘણો દોડે છે, શ્રમ ઘણો કરે છે. ઘેડે જીતે છે ત્યારે ઈનામ તેના માલિકને મળે છે, પરંતુ ઘોડાને તે ચણા જ મળે છે. તેવી રીતે જીવરામભાઈ પ્રાપ્તિ માટે ખૂબ પ્રયત્ન કરે, દોડે છે, પરંતુ તેને લાભ ઈન્દ્રિય લઈ જાય છે.
ધન, વિષયવાસનાઓની તૃપ્તિ માટે નહીં, સંસારના વિકારને પોષવા માટે નહીં, પરંતુ જીવન ચલાવવા માટે કમાવાનું છે.
રેટ પિટ ઉપર બાંધવાથી ભૂખ નહીં માટે પણ પિટમાં જવાથી ભૂખ મટશે, દવા હાથમાં લેવાથી નહીં પણ ખાવાથી રોગ મટશે, એવી જ રીતે ધર્મશાસ્ત્ર હાથમાં લેવાથી કે શબ્દપાઠથી કલ્યાણ નહીં થાય, તેને જીવનમાં ઉતારવું પડશે. અત્યારે જ ધર્મ મનુષ્યને ઉદ્ધારક બનશે.
આજે ધ્યાનને જે ધર્મધ્યાન બનાવી દે, તે જ સાચે. કલાકાર છે. જે આવક પ્રમાણે ખર્ચ નહીં રહે તે અનીતિથી, કમાવાનું મન થશે. નહીં તે મનમાં સંક૯૫, વિકલ્પ થશે અને અનેક પ્રકારનાં પાપ બાંધશે. તેથી આવકના પ્રમાણમાં જ ખર્ચ કરવું.
આત્માની ખેતી
માનવ અને પશુઓમાં ફરક માત્ર એટલે જ હેય
For Private And Personal Use Only