________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણાદય જેમ વ્યક્તિ ગરમીથી તથા અગ્નિના તાપથી બચવા માટે પાણીના કિનારે કે વૃક્ષને છાંયડે બેસે છે ત્યારે જ તેને શાંતિ મળે છે અને એવી જ રીતે માણસ જ્યારે કોધ રૂપી તાપથી તપી જાય ત્યારે ક્ષમા અને વિરક્તિના વાતાવરણમાં માણસ સ્થિર થાય તે શાંતિ મળે.
સત્તા, શક્તિ અને સંપત્તિ તારક પણ છે અને મારક પણ છે. જેમ દીવાસળીથી અગ્નિ પ્રગટાવીને રસોઈ પણ થાય છે અને આગ લગાવીને વિનાશ પણ થાય છે. એવી જ રીતે સત્તા, સંપત્તિ અને શક્તિને સદ્દઉપગ કરવામાં આવે તે ભલું પણ થઈ શકે છે અને તેને દુરુપયેાગ કરવામાં આવે તે ભૂંડું પણ થાય છે.
કેટલીક વ્યક્તિઓનાં હૃદય માટી જેવાં હોય છે. તે કઈ પણ ઉપદેશ કે શિખામણ પોતાના અંતરમાં ઉતારી સત્કર્મના નવા અંકુર પેદા કરીને જીવનને લીલુંછમ બનાવી દે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ પથ્થર હૃદયની હોય છે. તેમને ભલે ગમે તેટલો ઉપદેશ આપવામાં આવે પરંતુ પથ્થરની જેમ હંમેશ સૂકા તે સૂકા જ રહે છે.
વાસનામાંથી મુક્તિ ઘુવડને અંધકાર સિવાય કંઈ જ ગમતું નથી. અહિંસા સારાને ખરાબ બનાવે છે. ન બોલવાનું બેલાવે. જ્ઞાનથી સારું બોલાય છે, સારું કરાય છે. જ્ઞાનીને ન કરવાનો વિચાર
For Private And Personal Use Only