________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાક્રય
૩૩
વાસનામાં અથડાયેલા આત્મા મુક્ત થઈ શકતા નથી. આપણે કદી ભગવાન ઉપર કઈ જ છેાડી દેવાનુ નથી.
સુખ કે દુઃખ આપણાં કમને જ આભારી છે. સારું કામ આપણે ખાતે અને ખરાબ કામ ભગવાનને ખાતે ચડાવી દઈ એ છીએ એ સારું નથી.
જગતમાં સુખદુઃખ આપણાં જ કીધેલાં છે. પેાતાના ભાગ્ય માટે પેાતાનું કર્મ જ જવાબદાર છે.
સુખ કે દુઃખ પેાતાને એકલાને જ ભાગવવાનુ છે. કરેલું છે તે ભાગવવાનું છે.
ચિપાઈ ને પત્તાં હાથમાં આવેલ છે એટલે તમને ભાગ્ય મળી ગયું છે. પણ હવે હાથમાં આવેલ પત્તાં કેમ ઊતરવાં તે તમારા હાથની વાત છે.
એમ મળેલાં સાધને કેમ વાપરવાં એ પણ તમારે જ વિચારવાનુ છે અને એ પણ તમારા હાથની વાત છે.
જેવાં પૂર્વભવનાં કાર્યો કર્યા. તેવાં કમ બંધાઈ ગયાં અને આ ભવમાં ઉદયમાં આવ્યાં.
પ્રમાદ, અવીરતીના લીધે જ કર્મ બંધાય છે. વસ્તુ પ્રત્યે આસક્તિ ઊભી થાય છે. તેની પાછળ પાછળ ફર્યાં
કરે છે.
ઇષ્ટના ચેાગ અને અનિષ્ટના વિયાગ ઇચ્છીએ છીએ. ઇષ્ટની પ્રાપ્તિ કરવા માટે બધા જ પ્રયત્ન કરી છૂટવાના છે.
જી. આ ૩
For Private And Personal Use Only