________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
જીવનના અરૂણેાક્રય
પણ કચરા જળથી જુદો જ છે. કચરા અને જળ એક નથી તેવી જ રીતે આત્મામાં કામ, ક્રોધ, લાભ, મદ, ઈર્ષ્યા, અજ્ઞાનતા વગેરે કચરા છે—આત્માને મેલ છે. પણ આત્મા અને કર્માં જુદા જ છે, એક નથી. આત્મા તે નિર્મળ, શુદ્ધ, પવિત્ર છે. તે વિષયને લીધે ગદા થયા છે.
* મનુષ્ય આકાશમાં ઊડચો, પાતાળ સુધી પહોંચી ગયા, આખી પૃથ્વી શ્રી વળ્યે, સમુદ્રમાં ઊતર્યો, વિજ્ઞાનની આશ્ચયજનક શેાધેા કરી; પણ આમાની શેાધ વિના એ મધુ ય નકામુ છે, તેમાં આત્માના ઉદ્ધાર નથી.
* આજના માણસા આત્માના વ્યાપારને જરાય વિચાર કરતા નથી. ૨૨ કલાક પાપ કરે છે, ૧-૨ કલાક ધમ કરે છે તેથી આત્માને ખૂબ જ નુકસાન થાય છે.
* આત્માના સ્વભાવ હંમેશાં ચમકદાર છે. પણ તેના ઉપર અપ્રામાણિકતા, અધ્યાસ અને વિષયેાને કચરા લાગી ગર્ચા છે, એ કચરે! હટતાં જ આપણા આત્માના ગુણ્ણા દેખાવા લાગે છે,
* આપણે. સંબંધ આત્મા સાથે રાખવાના છે, સૌંસાર સાથે નહી.
* આત્મામાં બધી જ વસ્તુ છે, સુંદરતા છે, દર દિવ્યધ્વનિ છે. મહારના સંગીતને અંધ કરી અંદરના દ્વિષ્યધ્વનિ સાંભળેા. બધી સુંદરતા અંદર જ છે, મહાર જોવાની જરૂર નથી.
For Private And Personal Use Only