________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ કાંટો
રેડિયો આજ લગભગ દરેક જણની જરૂરીયાત બની ગયા છે. ઘરની તે શાભા અને મોભે બંને છે. ભલે દરેકે દરેક ઘરમાં રેડિયે ન હોય પરંતુ રેડિયાને ન જે હોય તેવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે.
આ રેડિયે આત્મસાધનાનું પ્રતીક છે. રેડિયે વાગે છે, તેના પરથી વિવિધ કાર્યક્રમો રજૂ થાય છે. અવાજ તેમાંથી સંભળાય છે પણ તેને બાલનાર કે ગાનાર દેખાતો નથી.
રેડિયામાં અનેક સેન્ટર હોય છે. આ સેન્ટર પકડવું પડે છે. તે માટે કાંટાને યોગ્ય સેન્ટર પર મૂકવો પડે છે. કાંટે સેન્ટરથી એક અર્ધા દરે પણ આ હાય તો એ સેન્ટર પરથી રીલે થતો કાર્યક્રમ નથી સંભળાતો. ઉલટું ઘણી વાર એવું બને છે કે બે સેન્ટરના કાર્યક્રમે એક સાથે રીલે થાય છે.
“બિનકા” કે “જયમાલા”નો કાર્યક્રમ સાંભળવા તમે કાંટાને બરાબર સેન્ટર પર ગોઠવે છે. પરંતુ
For Private And Personal Use Only