________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેરી
ધૂમાડાના ગોટેગોટ નીકળતા રહ્યા, અંધારું જામતું ગયું. ક્યારે ઊંઘી ગયો તેની ખબર જ ન પડી. ગૃપ કર્યા પછી એક પણ મચ્છર ન કરડ્યો.
ભીતરના જીવનનું પણ એવું જ છે. અજ્ઞાનનું અંધારું છે ત્યાં સુધી વિકારના મચ્છરોના ડંખ આત્માને લાગતા જ રહેવાના.
આ ડંખથી બચવાને, મચ્છરોના ત્રાસથી ઉગર વાને માત્ર એક જ ઉપાય છે : જ્ઞાનને ધૂપ કરો અને વિકાર ગાયબ.
For Private And Personal Use Only