________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી આ ભાવના અને વેદનાથી અપાતું દાન પાકા ફળ જેવું છે.
તમારે આત્માનંદનો રસ ચાખવો હોય તે વૃત્તિ અને વિકારથી નહિ, ભાવના અને વેદનાથી દાન કરો.
એથી ય આગળ વધીને કહું તે સકળ જીવસૃષ્ટિ પ્રત્યે આત્મભાવનું એવું તાદાભ્ય સાથે કે દાન આપઆપ જ થઈ જાય.
For Private And Personal Use Only