________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવન પણ એક મકાન છે. જીવતા મકાને આજે મેઘાટ અને આફ ડેટ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
મોટા ભાગના આ મેડાળ છે. આઉટ
કારણ માનવીએ પેાતે જીવવાના કેાઈ નકશે નથી અનાવ્યા. જીવન જીવીને પાતે કયાં પહોંચવું છે તેનું લક્ષ્ય નક્કી નથી કર્યું.
નકશા વિના મકાન નહિ.
લક્ષ્ય વિના જીવન નહિ.
જીવનની સુંદર ઇમારત ઊભી કરવી હાય તેા જીવન જીવવાના નકશે અનાવા, અને આ નકશેા તમને શ્રમણ ભગવત દારી આપશે.
વીતરાગ ભગવતના આ સીધા પ્રતિનિધિ તમારા જીવનના જે નકશે અનાવશે તેમાં સુખ જ હશે. શાંતિ જ હશે. કારણ~~~~
શ્રમણ તા જીવન ઈમારતના આટિકટ છે.
For Private And Personal Use Only