________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટૂંક સમયમાં પ્રકાશિત થઈ રહ્યું છે.
...
જૈનધર્મનાં વિશ્વકક્ષાનાં અજોડ વિદ્વાન પંડિત મહારાજ, અધ્યાત્મગુણ સંપન્ન. શ્રી યુગભૂષણ વિજયજી મહારાજ સાહેબના
પ્રવચન માંથી ઉદ્ભૂત ////////////////////////// “ચાલો મોક્ષ માર્ગનું સાચું સ્વરૂપ સમજીએ.),
મોક્ષ ની તાત્વિક ઈચ્છા પ્રગટાવવામાં પરમા આલંબનરૂપ... એવી રીતે સમાદિ આધ્યાત્મિક સુખની પ્રાપ્તિમાં અનન્ય હેતુ ભૂત... મોક્ષનાં તાત્વિક, સ્વરૂપનું ગંભીર વિવેચન (શુદ્ધ વ્યવહારનયથી)
કિંમત રૂ. : ૧૫/
કર્ણાવતી જૈન પ્રવચન સમિતિ દ્વારા ર૦૪૮ કારાવદ - ૩ રવિવાર થી પ્રારંભ કરવામાં આવેલ
રવિવારીય જૈન પ્રવચન માલાનાં જિજ્ઞાસુઓ માટે, (પાઠ્યક્રમરૂપે)
ફક્ત પ્રગટ કરવામાં આવી રહેલ છે. મળવાનું ઠેકાણું - પું. પંડિતરત્નો શ્રી મોહજીત વિજયજી મ. તથા પરમતત્ત્વવિદ્ શ્રી યુગભૂષણાવિજયજી મ. ના રવિવારીય પ્રવચનો નાં અમદાવાદ નાં જુદાં જુદાં સ્થળો એ.
૧૫
For Private And Personal Use Only