________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
ચાગ અધ્યાત્મ વિચારનો ચર્ચાઓ થઈ. ત્યાંથી જુનાગઢ આવી પ્રભુની યાત્રા કરી. ધોરાજી વિગેરે ગામમાં વિહાર કરતા જામનગર પન્યાસજી અજીતસાગર ગણીવરને મળ્યા. શ્રી અજીતસાગરજી રાજકાટથી વિહાર કરી ગામેાગામ ઉપદેશ આપતા જામનગર પ્રથમજ પધાર્યાં હતા. જામનગરના શ્રાવ કાએ પન્યાસને ચામાસા માટે વિનંતિ કરી. તેમજ ગુરૂમહારાજશ્રીને વિજાપુર જામનગરના સંઘે વિસ્તૃત પત્ર લખ્યા. ગુરૂદેવે સમયની અનુકુલતા જાણી શ્રી અજીતસાગરજી પન્યાસને જામનગર ચામાસુ` કરવા આજ્ઞા આપી અને શ્રી ઋદ્ધિસાગરજીને ત્યાં ભગવતી સૂત્રના જોગ કરાવવાની ભલામણુ કરી. તેથી પન્યાસજીએ તેમને ભગવતી સૂત્ર જોગમાં પ્રવેશ કરાખ્યા.
For Private And Personal Use Only
60?
ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી સાણંદથી અમદાવાદ પેથાપુર, માણસા વિગેરે સ્થળે વિહાર કરતા વિજાપુર સંઘના અત્યંત આગ્રહથી વિશ્વપુર પધાર્યાં. સ ંઘે હ પૂર્વક પ્રવેશ મહેાત્સવ કર્યો. વિજાપુરમાં સ ૧૯૭૯ના આ ચામાસામાં મુનિ શ્રી વૃદ્ધિસાગરજી, કીર્તિ સાગરજી ઉત્તમસાગરજી વિગેરે સાધુએ ગુરૂ મહારાજ સાથે હતા.
'',
ગુરૂદેવે વિજાપુરમાં આ ચામાસામાં અપૂર્વ ઉપદેશ આપી ચેાગાનુભવ અધ્યાત્મ ભાવમાં સ્થિત વાલા તથા અનુભવિશ્રાવકને મનાવ્યા. આત્મધ્યાનમાં તેમને યેાગમાં અવિચલિત સ્થિરતા થઈ. તેમજ દ્રવ્યાનુયાગમાં પ્રવેશ કરનારા માટે મા દક તથા આત્મ અનુભવમાં સ્થિરતા કરાવતા, અનેક ગ્રંથાતુ વિવેચન પૂર્ણ લખાણુ