________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર દર્શન કરી, આબુજી મહાતીર્થનાં દર્શન કરી નેમનાથ, આદિ નાથ ભગવાનના દર્શન યાત્રા કરી પાલણપુર પધાર્યા. પાલણ પુરમાં જૈન તેમજ જૈનેતર વર્ગ, નવાબ સાહેબ દિવાન સાહેબ વિગેરે અન્ય જૈનેતર ગ્રહસ્થને ધર્મ વિવેક જ્ઞાનને અનુભવ કરાવી, ત્યાંથી પાટણ, ચાણસ્મા, શંખેશ્વર થઈ ગુરૂશ્રી મહેસાણા તરફ પધાર્યા. ગુરૂશ્રીએ શ્રી અજીતસાગરજીને શ્રી વીરવિજય પંન્યાસ પાસે ભગવતીને ગેવહન કરવા આદેશ કર્યો. અને સાણંદમાં શ્રી વીરવિજયજીની પાસે અદ્ધિસાગરજી તથા અજીતસાગરજી ભાનુસાગરજી વિગેરે સાધુઓને જેગ કરવા માટે અનુમતિ આપીને મોકલ્યા. ત્યાં શ્રી અજીતસાગરજીને શ્રી, ભગવતીના જોગ તથા ઋદ્ધિસાગરજીને કલ્પસૂત્ર નંદી અનુગ મહાનિશિથ સુયગડાંગ વિગેરે ભેગા થયા. શ્રીમાન બુદ્ધિસાગર સૂરીએ રંગસાગરજી, વૃદ્ધિસાગર, દેવેન્દ્રસાગર, કીર્તિસાગર, ભક્તિસાગરજી (દ્ધિસાગરના શિષ્ય) વિગેરે સાધુઓ સાથે પેથાપુર સંઘના આગ્રહથી પેથાપુરમાં ચોમાસું કર્યું. સંઘમાં ઉન્નતિકારક ધર્મ પ્રવૃત્તિ સારી રીતે થઈ. જેમાસું પુરૂ થતાં ગુરૂદેવ ગેધાવી થઈ સંઘે કરેલા પ્રવેશ મહોત્સવ પૂર્વક સાણંદ પધાર્યા.
अथेलषिरसक्षोणि-मिते (१९६२) वैक्रमहायने । सानन्दपत्तनेऽवासीत्सी-चातुर्मासी मुनीश्वरः ॥८॥ पन्यास वीरविजयः, शिष्यवृन्दसमन्वितः । जनतत्वसुधासारै-वैचोभिर्बोधयजनान् ॥८॥ अन्येऽपि मुनयस्तस्थु-योगोद्वहनहेतवे । श्रीमन्नजितपाथोधि-प्रमुखास्तदनुशया ॥२॥
For Private And Personal Use Only