________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૫૧
૧૯૬૯ના અષાડ વદ ૨ની રાત્રીએ તેમને અસહ્ય વ્યાધિ ઉપન્યા. છતાં પણ એકાગ્ર ભાવે ધમ ધ્યાનની ભાવના ભાવતા, સવ શિષ્યાને ઉપદેશ આપતા આત્મસ્વભાવમાં જાગ્રત રહેતા હતા. તે સમયે ગુરૂદેવના મુખમાંથો જે જે આત્મ સ્વરૂપના ઉદ્ગારા નીકળતા હતા તે હું મનન કરવા જેવા હતા.
ચુક્ત
“ મનુષ્યનું જીવન અનેક વિધ્નાથી ભરેલુ હાય છે, તેમાં પણ અનેક પ્રલેાભના હાય છે. જો સભ્ય વિવેકમય જ્ઞાન અને સચારિત્રમાં ઉપચેગ રહે તા તા ઋચી જાય, નહિ તે પડી જવાના સ્થાનેા પણ હાવાથી, આત્મા પ્રમાદને વશ થાય તે પામેલ આત્મ ધન ખાઈ નાખે તેમાં જરા પણ આશ્ચર્ય નથી, માટે ઉપયોગ પૂર્ણાંક મેક્ષ માર્ગ તરફ આગળ વધાય છે. પ્રમાદીને તે દુષ્કર લાગે છે. માટે પ્રમાદને દુર કરી વિથાના ત્યાગ કરી આત્માનુલક્ષી થઈ સાધુ ધર્મમાં આગળ વધ્યું. પારકાની નિંદા ન કરવી, તેને બદલે આત્મામાં જે જે ખામીઓ દેખાય તેને દુર કરવા પ્રયત્ન કરવા.
ઉપર પ્રમાણે ઉપદેશ આપી છેવટે ચારસરણ કરી આહારને ત્યાગ કરી અનશનના ઉચ્ચારપૂર્વક પ્રત્યાખ્યાન કરી આત્મ ધ્યાનમાં પદ્માસને બેસી લીન થયા. પુજ્ય શ્રી બુદ્ધિસાગરજી, રંગસાગરજી, ઋદ્ધિસાગરજી વૃદ્ધિસાગરજી, દેવેન્દ્રસાગરજી તથા શ્રાવકે ગુરૂદેવને નવકારમંત્રના જાપ સંભળાવવા લાગ્યા. ગુરૂદેવ જાપ એક ધ્યાને સાંભળતા હતા. ગુરૂદેવની અંત અવસ્થાના અખર નગરમાં ફેલાતાં શેઠશ્રી લાલભાઈ શેઠ
For Private And Personal Use Only