________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮.
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પ્રીતિવાલે કર્યો. ત્યાં પુજ્ય ગુરૂવારે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનામાં અતિઉલ્લાસ પૂર્વક પ્રવૃત્તિ કરી આત્મધ્યાનમાં વિશેષ પ્રવૃત્તિ કરવા લાગ્યા.આણસા નગરમાં
चातुर्मासी शुभामेकां, व्यनैषीत्करूणामयीम् । धनाध्यक्षमहेभ्यानां, मनस्तोषविधायिनीम् ॥६३॥ भव्योवीं स ततः सिअन् सद्बोधामृतधारया । आससाद पुरं पाद्र-ख्या तं शिष्यसमन्वितः ॥६४॥ स्वेन संस्थापितं तस्मि-न्नध्यात्मशानमण्डलम । शानेन विशदीकृत्य, दीपयामास योगिराट् ॥६॥ मोहनादि महेभ्यानां, तत्त्व जिज्ञासुचेतसाम् । अभीष्टं पूरयामास, योऽध्यात्मशानभास्वरः ॥६६॥
જ્યાં અનેક ધનાધ્યક્ષે-ધનપતિઓને વાસ છે જ્યાં દયા, દાન શિયલ તપ વિગેરે ધમ કૃત્ય નિરંતર થયા કરે છે તેવા માણસા નગરમાં ભવ્યાત્માની મનરૂપી જમીનને સંબોધ રૂપ અમૃત જળથી શીચતા અનેક તવાનુભવ કરાવતા ગુરૂશ્રી બુદ્ધિસાગરજી મહારાજ પોતાના શિષ્ય સમુદાય સહિત સ્થિરતા કરી રહ્યા છે. ત્યાં માણસા સંઘના નિમંત્રણને માન આપી સુરત, પાદરા, અમદાવાદ, વિજાપુર, સાણંદ, પાટણ, મહેસાણું, મુંબઈ વિગેરે નગરના શ્રાવકે ગુરૂદેવને વંદનાથે તેમજ તત્ત્વજ્ઞાનને ઉપદેશ સાંભળવા માણસામાં આવ્યા. અધ્યાત્મજ્ઞાનની વૃદ્ધિ જગતમાં ફેલાવવા માટે અધ્યાત્મજ્ઞાનના અત્યંત રસીયા શ્રાવકની સભા પુજ્યપાદ શ્રીમાન બુદ્ધિસાગરજી મહારાજના પ્રમુખપદે મળી, આત્મજ્ઞાન પ્રાપ્તિના ઉપાયની છણાવટ કરાઈ, અને તેની પ્રાપ્તિ માટે
For Private And Personal Use Only