________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૦૭ ગુરૂદેવના ભકતે દાનવીરાએ ગુરૂના વિરહના દુઃખને ભૂલવા દુઃખીઓના દુઃખને ત્યાગવા માટે દાને આખા અને દુખ રહિત કર્યા તેમજ સર્વ જનચૈત્યમાં આંગી, પૂજા, ભાવના વિગેરે પૂર્વક અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. અનેક તપ જપ અભિગ્રહ વ્રતે ગુરૂભકિત નિમિત્તે કર્યા અને ધર્મ ક્રિયાના સદ્ અનુષ્ઠાનમાં અત્યંત પ્રેમવાળા થયા.
समाभिमन्दिरं तत्र, भव्यं संस्कारभूतले । कारयामास सकल: संघः सदगुरुसेवया ॥१०८॥ मुर्तिः प्रतिष्ठिता तत्र, स्वगिणां चित्तहारिणी । महामहोत्सवं कृत्वा, संघ कल्याणहेतवे ॥१०९॥
ગુરૂ મહારાજના વિરહને ભૂલવા માટે વિજાપુરના સંઘે જ્યાં ગુરૂદેવના શરીરને અંત્ય અગ્નિ સંસ્કાર કર્યો હતે તે સ્થળે મેટા ખર્ચથી સમાધિ મંદિર તૈયાર કરાવીને દેવતાના ચિત્તને પણ પ્રસન્નતા ઉત્પન્ન થાય તેવી ગુરૂદેવની દિવ્ય પ્રતિમા તૈયાર કરાવી. મેટા અષ્ટાક્ષિક મહોત્સવ પૂર્વક આચાર્યશ્રી અજીતસાગરસૂરીજીના હસ્તે અંજન પ્રાણ પ્રતિષ્ઠા કરાવી સંઘને સેવા ભકિત માટે તે સમાધિ સં. ૧૯૮૩ ના ફાગણ સુદ ત્રીજે મંદિર ખુલ્લું મૂકયું. સંઘના કલ્યાણાર્થે તેમજ જ્ઞાનદર્શન ચારિત્રની વૃદ્ધિ થવા માટે સંઘ જનેએ પટ મંદિર તથા ધર્મશાળા પણ તે સમાધિ મંદિરની સમીપમાં તૈયાર કરાવી.
સૂચ્છિતા રથ-ગોતરાતાપિ. विलसन्ति सुभव्यानां, चितेषु नितरां शुभाः ॥११०॥ बुद्धयधिसूरिवर्यस्य, चरित्रं भूरि विस्तरम् । संक्षेपादिदमावरव्ये, सारभूतं तथाऽपि वै ॥११॥
For Private And Personal Use Only