SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરૂદેવ વિરહ પ્રાર્થના ( રાગ-સુની પડી રે સીતાર, મીરાં કે જીવનકી... ) સુનેરાં લાગેરે સ્થાન, ગુરૂ કે જીવનકા.... સુનેરાં લાગે છે, સ્થાન છે ૧ u અઢારે, આલમકી, આશા અધૂરી, કેણ કરેંગે રે અબ પૂરી. ગુરૂ વિન, ઘોર અંધકાર, ગુરૂ કે, જીવનકા. સુનેરાં લાગે છે. સ્થાન છે ૨ છે અહમ મહાવીરકી ધૂન લગાવી, રવી-સુખ. અંતર જોત જગાવી રમ્યા છે, ગ્રન્થ સત્ આહ, ગુરૂ કે, જીવનકા સુનેરા લાગે રે. સ્થાન. | ૩ in વિચર્યાધર્મોપદે અમિધારા વરસાવી,અદ્ધિ કીર્તિ જગમાં પ્રસરાવી. પ્રતિબધ્યા છે, અન્ય ભૂપાલ, ગુરૂ કે, જીવનકા. સુનેરાં લાગે છે, સ્થાન છે ૪ . ધન્ય ગુરૂ ગી અપાવતારી, કલ્પવૃક્ષ સમ છાયા રળીયામણા. ઠર્યા, નયને વિદ્યાપુરી દ્વારા, ગુરૂ કે જીવન કા, સુનેરાં લાગે છે. લાગે છે. સ્થાન છે એ છે અબધૂત ગુરૂદેવકી, વિરહ સતાવે, સાચે કીનારે અબ કેણ બતાવે. મહેદય શરણે દુર્લભ પૂરે આશ, ગુરૂ કે. જીવનકા સુનેરાં લાગે છે. સ્થાન છે ૬ છે (મુનિ. દુર્લભસાગર ) For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy