________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જબુસ્વામી દીક્ષા લેવા નીકળે છે તે વખતનું વર્ણન નીચે પ્રમાણે.
( ઢાળ, તુજબાવનીની ) એ દેશી.
શુભતીરથ ઉદકે સ્નાન કરી મનેાહાર, અંગરાગતે કીધા બાવના ચંદનસાર. ચિત્તમાહી અણુમાન્ય શુકલધ્યાનહું ભૂર, બહિર આવી લાગ્યું ઉજ્વલ માનુ કપૂર. મણિકંચન ભૂષણ સખલ ઝળાહળãજ, સાહેતનુ પેર્યો હઈડે હાર સહેજ;
૧
સર્વાંગ અલંકૃત કલ્પવૃક્ષ પરે છાજે, મનમાં નિરાગિ પણ એ કલ્પ ન ભાજે. વરદેવ અનાદ્રત સાનિધ્ય પુરણહાર, શણધારે સળે પુરણ જમ્મુ કુમાર, શિરછત્ર વિરાજે રજનીકર અનુકાર, બિહુ પાસે લટકે ચામર ચાંચળ ચ્યાર. બહુમૂલ રતનમય મંગળરંગ અભંગ, શિખિકા આરેાડે જેમ મૃગપતિ ગિરિશૃંગ, દાન બહુ વિધદીજે કીજે સાલ મ ંડાણુ, પંચ શબ્દાવાજે ગાજે ઢેલ નિશાન. ભુંગળ ભેરી ને ફેરીવાજે વંશ ને વીણા, તાલાઁવલ કંસાલને નાદે સુરપણ લીણા, સરલી સરાઇ ચહુચડુ ચિહું દિશીચાવી, ગુહુમલ વલ શ્રોમડલે છખી ફાવી તત થાથા થઇ થેઈ યુગન યુગન નાચે, સુદ્ધાંત સંગીતે પગપગ નવરસ માર્ચ, બિરૂદાવલી મેાલે ગુણ અવદાતે ભાટ, જયજય સ ુ મેાલે મલીયા લેકના ઠાઠ. માર્ગે તેજી તુર ંગમ કંચન જડીત પલાણ, ઐરાકી આરથી કમેાા કેકાણુ, તુરકી ખુરાસાણી પાણીપથા નવરંગ, કાશ્મીરી અનુપમ પંચ ભદ્ર અતિ ચગ. મદ્ ઝરતા કુંજર જાણેસ નિર્જર શલ, અંબર લાગી અબડી સુરગજશ્યુ કરે મેળ, ધવલ ધારી ખેતરીયા રથની કીધી તૈયારી, શણગાર્યાં સામેલા ધવલ મંગલ દીએ નારી. ૮ ગાય ગીત સુહાગણ પહેરી નવલા વેશ, મદમુદિત હુઆ સવી ગામ અને સન્નિવેશ, કે ચઢયારે સુખાસન કેઇ ચઢયા ચકડેાળ, અતિ ચતુર વિચક્ષણ કરે ઘણા રંગરેાળ. અષ્ટ મોંગલ ચાલે આગે વળી ચાલુકાર, અસિસ્ક્રુત Øક ગ્રહ નકા રતિકાર, તિલ ન:ખ્યા ન તળે આવે તિમ હુઆ પંથ, ધરણીના કણ પણ ન રહ્યા કોઇ અપથ. ૧૦ ઉત્સવ જુએ નરનારી બારી ચઢી ચાબારી, વ્યાકુળ થઇ વાદિત્ર શબ્દ સુણી સવી નારી, તુર દૂગ્ધામાતા કલિકજલ સિંદુર, ષટ હાએ વલ્લભ સ્ત્રીને સહજસત્તુર.
૧૧
ગાજા વાજા સુણીને અર્ધ તિલક કરી એક, અર્ધોજન ગ એક જેવા ચાલી છેક, એક ઉર પહેરે એકજ ચરણ પખાલે, અરધી કંચુકી પહેરી જેવા કેઇક ચાલે. ધસમસતી કાઇક કજજલ ગલ્લે ઘાલે, કસ્તુરી લાચન વતી આવી ચાલે, ખાવના ચંદન રસ પાય લગાડે ખાલા, અળતા હ્રદય સ્થલે લાહી કરે ચકચાળા. કટિમેખલ કૐ ધાલી ઉતાવળી દેડે, એકહાર એકાવળી શેણી તટે નિજ જોડે, ભુજવલ્લિ નેપુર કોંકણુ ધાલે પાયે, પહેરણ એડઝુના વસ્ત્ર વિપર્યય થાયે. ઢળતા ઘીના લાડુ આ મુકે તે ગાડુ આગે, લાડુ આસમ નારીને લેવાના રસ જાગે, બાળ રેાતાં મુક મારગે પરનાં બાળ, રેતાંનિજ બાળક ભ્રાન્તિ લીએ સુકુમાલ. પરિધાન શિથિલ હુએ ગટ બંધન ન કરાયે, વાયુવેગે મસ્તક એઢણુ ઉડી જાયે, ઇમ જોતાં વધુજન હુએ કુમારી રૂપ, કૈāતુર્કીને પણ તવ કેતુક લાગ્યું અનુપ, ઇમ કૈાતુક ઉત્સવે ઉપવને કુમાર, થાય જય જય નંદા જય જય ભદ્દા ઉચ્ચાર; શિબિકાથી ઉત્તરે માનુ સંસારથી તેહ, ગુરૂ સ્વામી સધર્મ વંદે ગુજસ સનેહ.
યાદિ.
For Private And Personal Use Only
ર
૩
૪
૫
;
B
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭