________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
श्रीपाल रास. શ્રીમન્ની વીરરસ વર્ણનશક્તિ,
(કડખાની દેશી.) ચંગરપુરંગ મંગલ હુઆ અતિઘણું, ભૂરિ રણુતૂર અવિદૂર વાજે; કેતુકલાખ દેખણ મલ્યા દેવતા, નાદ દંદુભિતણે ગગન ગાજે. ઉગ્રતા રણભૂમિ તિહાં શોધિ, રાધ કરી અવધિ શસ્ત્ર પૂજા; ઓધિ સુભ કુલવંશ શંસાકરી, યાધિમેં કવણુવિણ તુઝ દૂા. ચરચિયે ચારૂચંદન રસેં સુભટન, અરચિયૅ ચંપકૅ મુકટ સીસેં; સોહિયે હત્ય વરવીર વર્ષે તથા, કલ્પતરૂ પરિ બન્યા સુભટ દીસે. કઈ જનની કહે જનક મત લાજવે, કાઈ કહે મારું બિરૂદ રાખે; જનક પતિપુત્ર તિહું વીરજસ ઉજલા, સહિધન જગતમાં અણિય આખે. કોઈ રમણિ કહે હસિય તું સહિશકિમ, સમર કરવાલ શર કુંતધારા; નયનબાણે હો તુજ મેં વશકિ, તિહાંન ધીરજ રહ્યા કર વિચારી. કોઈ કહે માહો તું મોહ મત કરે, મરણજીવન તુજન પીઠ છાંડું; અધરસ અમૃત રસ દેય તુઝ સુલભ છે, જગત હેત હો અચળ ખાંડ..
ચ. ૬ ઈમ અધિક કૌતકે વીરરસ જાગો, લાગતે વચન હુઆ સુભટ તાતા; સૂરપણુ દર હુઈ તિમિર દલ ખંડવા, પૂર્વ દિશી દાખવે કિરણ રાતાં. રોપિરણુ થંભ સંરંભ કરી અતિઘણે, ઈદલ સુભટ તવ સબલ છે; ભૂમિનૅ ભાગતા જોઈ નિજાગતા, અમલ આરોગતા રણ મૂઝે. નીર જમતીર વરસે તદાયોધ ઘન, સંચરે બળ પરે ધવલ નેજા; ગાજદલ સાજ રૂતુ આઈ પાઉસ તણી, વીજછમ કુંત ચમકે સતેજા. લંડ બ્રહ્મડ શત ખંડ જે કરી શકે, ઉછલે તેહવા નાલ ગાલા; ' , વરસતા અગનિ રણ ગગન રોષે ભર્યા, માનું એ ચમતણું નયણુડલા. ચં. ૨૦ કેઈ છેદે શરે અરિતણું શિર સુભટ, આવતા કે અરિબાણ ઝાલે; કેઈ અસિછિન્ય કરકુંભ મુગતા ફલૅ, બ્રહ્મરથ વિહંગ મુખ ત્રાસ ઘાલે. ચં. ૧૧ મદ્ય રસ સદ્ય અનવદ્ય કવિ પદ્ય ભર, બંદિજન બિરૂદથી અધિક રસિયા; ખેજ અરિફાજની મેજધરિ નવિ કરે, ચમકભર ધમક દેઈ માંહિ ધસિયા. ચં. વ્યાલ વિકરાલ કરવાલ હત સુભટ શિર, વેગ ઉછલિત રવિ રાહુ માને; ધૂલિ ધરણી મિલત પગન ગંગા કમલ, કેટી અતરિત રથ રહત છાને. કેઈ ભટ ભારમરિ શીસ પરિહાર કરી, પણ રસિક અધિક જે કબંધે; પૂર્ણ સંકેત હિત હેત જય જય , નૃત્ય મનુ કરત સંગીત બદ્ધ. . ચં. ૧૪ ભૂરિ રણુતૂર પૂરે ગયણ ગડગડે, રથ સબલ શર ચકચૂર ભાજે; વીર હકાય ગય હય હુલે ચિહું દિશે, જે હવે શર તસ કોણ ગાજે. ચં. ૧૫ તેહ ખિણમાં હુઈ રણમલી ઘેરતર, રૂધિર કેમ કરી ભરી અંત પૂરી; ' પ્રીતિ હુઈ પૂર્ણ વ્યંતર તણું દેવને, સુભટને હોંશ નવ રહિ અધૂરી. , ચં. ૧૬
ચ
ય.
, ૧૩
For Private And Personal Use Only