________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) ગુજરાતમાં રાજય કરનારા ચાવડા, લકી, વાઘેલા, બાદશાહ અને મરાઠાઓનું કેષ્ટક અત્રે દાખલ કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ગુજરાતમાં જેઓએ રાજ્ય કર્યું છે તેઓએ વિજાપુર પર આધિપત્ય મેળવ્યું છે તથા તે કેષ્ટકથી વિજાપુરના ઈતિહાસ પર આજુબાજુની હકી
કતથી અજવાળું પડે. ચાવડા વંશ. ઇ. સ. ૭૬પ થી ઈ. સ. ૯૬૧ સુધી.
વનરાજ જન્મ ઈ. સ. ૭૨૦; રાજ્યાભિષેક, ઈ. સ. ૭૬૫; મરણ ઈ. સ. ૭૮૦ ત્યાર પછી ૨૬ વર્ષ બીજાં
યોગરાજ ઈ. સ. ૮૦૬-૮૪૧
રત્નાદિય ઈ. સ૮૪૨-૮૪૫
વૈરિસિંહ ઇ. સ. ૮૪૫-૮૫૬
ક્ષેમરાજ ઇ. સ. ૮૫૬-૮૮૦
ચામુંડ અથવા ભૂયડ (૧) ઈ. સ. ૮૮૦
ઘાઘડ અથવા રાહડ
ઇ. સ. ૮૦૦-૯૩૭
ભૂભટ્ટ ઈ. સ. ૮૩૭-૯૬૧
For Private And Personal Use Only