________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ )
તે મહાદેવને પશ્ચાત્ વરાહસ્વરૂપના મંદિરમાં મૂકવામાં આવ્યા હોય એમ જણાય છે. બાદશાહેાના વખતમાં તે કાટમાં લડાઇ થતાં તેને પાડી નાખવામાં આવ્યો અને તેમાંની મૂર્તિએ વગેરેને લાલ દરવાળી પૂર્વેના ઉંચા ખેતરમાંની વાવમાં પધરાવવામાં આવી હોય અને પશ્ચાત્ શાંતિ સુલેહ થતાં વરાહ સ્વરૂપનું મંદિર બાંધી તેમાં મૂર્તિયાને મૂકવામાં આવી હોય એમ લાગે છે-વરાહ સ્વરૂપની મૂર્તિમાં દશ અગર ચોવીશ અવતારા ગવેલા લાગે છે. વૃદ્ધ મનુષ્યોના મુખેથી સાંભળવામાં આવ્યું છે કે, વાવમાંથી મૂર્તિયાને કાઢી વરાહ સ્વરૂપનું મંદિર બાંધી ત્યાં પધારાવવામાં આવી હતી. લાલ દરવાજો અને મકરાણી દરવાજો વિ. સં. ૧૮૨૨ લગભગમાં મરાઠી રાજ્યમાં બન્યા હાય એમ જણાય છે. વરાહ સ્વરૂપના મંદિરના કાટ છે તે ખસે વર્ષ લગભગને ખનેલા જણાય છે. વિજલદેવ પરમારના વખતમાં કસુંબા કોટડી અને ખડાયત્ત વગેરેના ઠાકરડા–બિલ્લા બળવાન હોય એમ જણાય છે. વિજાપુરના જેટલું ખડાયત ( ડાયતન ) પ્રાચીન છે. કસુંબા કોટડી પણ પ્રાચીન ગામ સિદ્ધ થાય છે. હાલ સુરદેવી આગળ એકિડા ચડતા નથી. વિજાપુરના મહાજને સુરદેવી આગળ બકરાં મારવાના ડરાવના નિષેધ કર્યાં છે. દેવી, પાડા તથા બકરાંને ખાતી નથી. દેવીના નામે માંસાહારી લોકો વ્હેમથી પશુઓને મારે છે. વિજાપુરના પરમારે હાલ એક નવું ગામ વસાવીને રહ્યા છે. વિજલદેવ પરમારની સ્ત્રી ગેારાદેવી હતી તેના નામથી ગારાકુઇ બનાવવામાં આવી હતી તે જૂની થઇ પડી જવાથી સ. ૧૯૧૭ માં શેઠ ખહેચર સીરચંદની સ્ત્રી તરફથી તેના ઉદ્દાર કરી મોટા કુવા બનાવવામાં આવ્યા છે. તેને લેખ આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યા છે. વિલદેવ પરમારના સમયમાં તેની સાથે મેવાડા બ્રાહ્મણુ તથા ઇડરથી ઇડરના દિવાન કે જે દેશાઇ નથુભાઇ પિતાંબરના વિજાપુરમાં આધ દેશાઇ કાકાશાહ કહેવાણા હતા તે આવ્યા હતા એમ દેશાઇના કહેવાથી માલુમ પડે છે. વિજાપુરમાં વિજ લદેવ પરમારની સાથે આવેલા નથુભાઇ પિતાંરના વડવા કાકાશાહને વિજલદેવ પરમારે વિજાપુરનું પ્રધાનપ્રદ આપ્યુ હતુ, બેમ તેએ જણાવે છે. વિજલદેવ પરમાર રાજ્ય કરવામાં અને પ્રજાની લાગ્યુંીતે આકર્ષવામાં બાહારા હતા. વિજલદેવ પરમાર સંબધી ખારે!ટની વહીને લખેલા લેખ પ્રાયઃ અઢારમા સેકાના વાતે પછીને હાય એમ લાગે છે. વિજલદેવ પરમાર પશ્ચાત અમદાવાદના બાદશાહના તાબા નીચે વિશ્વપુર આવ્યું હતું એમ રા. ખા. ગોવિંદાઇ હાથીભાઈ રચિત ગુજરાતના ઇતિહાસ વગેરે ઐતિહાસિક ગ્રન્થાથી આલુમ પડે છે. પાટણના બાદશાહ અબુલ મુજફ્ફરશાહે વિજાપુરની પશ્ચિમ દિશાએ
For Private And Personal Use Only