________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ )
માતા સુરદેએ એકડા એ ચડાવે. હવનહામ થાય. સુરદેવ રૂદ્રાણી છે; વીજવાસણી માતા બ્રહ્માણી છે, વીજવાસણી માતા પરમાર વીજદેની છે. વીજવાસણીની દેરી કરાવી. પુજનમાં ભેામ વીધા સાડા ત્રણુ આપી વાડી કરવા સારૂં કુલદેવીનું કરવેડું વીજવાસણીનું નવરાત્રમાં એક વેલી કરે આઠમના દહાડે દૂધની ધારાવાડી કરે. અપવાસ એક આઠમે કરે ઇમના શ્વર પ્રત્યે ૧ હવન કરે. એ રીતે માતાનુ કરવહુ' છે તે ખરૂં લખ્યું છે. ખારાટ શીવલાલ દરજીની સહી આ નકલ ચેાપડામાંથી ઉતારી છે તે ખરી છે. આ નકલ માલધની છે છતાં તે ઉપરથી ગુજરાતીમાં કરનાર અમીન અચામાઇ નથુભાઇ ગામ પારસાના દઃ પાતે.
'
આ લેખની નકલ ખારેાટના ચાપડા પરથી કરી લીધી છે. વિજાપુરના રહીશ દેશાઇ નથુભાઇ પિતાંબર કયે છે કે વિ. સ. ૧૨૫૬ ના વૈશાખ સુદિ ત્રીજે પુષ્યાક યોગે વિજલદે પરમારે વિજાપુરમાં રાજ્યની પેાતાના નામથી સ્થાપના કરી પરંતુ ઉપર પ્રમાણે ખારાટના ઘરમાંથી નીકળેલા લેખથી દેશાઈએ કથેલી ખીનાને ટેકા મળતા નથી. વિજલદેવ પરમાર વિજાપુરમાં આવીને વસ્યા એટલુ સિદ્ધ થાય છે. કઇ સાલમાં વિજલદેવ પરમાર વિદ્યાપુરમાં આવીને વસ્યા તેના ચેાકકસ નિર્ણય થઈ શકતા નથી પરંતુ તેઓ વિજાપુરમાં આવ્યા તે પૂર્વે ગુજરાતપર બાદશાહની સત્તા સિદ્ યજ્ઞેલી લાગે છે. ખાશાહે વિજલદેવ પરમારને ત્રણ હજાર વિધા જમીન આપી તેથી સિદ્ધ થાય છે કે કરણવાઘેલા પશ્ચાત્ ગુજરાતપર અન્નાઉદ્દીન વગેરે ખાદશાહની સત્તા જામી હતી. વિજલદેવ પરમાર પર્ બાદશાહ પ્રસન્ન થઇને તે વિજલદેવ પરમારને જમીન આપી છે તેથી એમ સિદ્ધ થાય છે કે તે બાદશાહના અનુકુલપણે વર્તતા હાય. લેખમાં સંવત્ ૪૨૪ લખેલ છે પરંતુ તે સમયમાં ગુજરાત પર ખાદશાહની સત્તા નહોતી તેથી એમ અનુમાનપર આવવું પડે છે કે વિક્રમ સ’. ૧૪૨૪ લગભગમાં વા ૧૪૦૦ લગભગમાં તેઓ વિજાપુર આવીને વસ્યા હોય. વિક્રમ સંવત્ ૧૪૦૦ ની સાલમાં રાજ્ય સક્રાન્તિને સમય હતા. ગુજરાત પર ખાદશાહની પૂર્ણ સત્તા જામી નહતી અને પાટણમાં કરણ ઘહેલા પછી વાધેલાની રાજ્યસત્તા પણ પડી ભાગી હતી તેથી તે અવસરની સંધિમાં વિજલદેવ પરમારની વિજાપુરમાં સત્તા જામી હાય એમ સિદ્ધ થાય છે. ઉપરના અનુમાનથી હાલ તુત તા વિજલદેવ પરમાર વિક્રમસંવત્ ચાદસા ચાવીશ લગભગમાં વિજાપુરમાં આવીને વસ્યા એવા
For Private And Personal Use Only