________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १९ ) અમદાવાદમાં સાદાગર પિળના દેરાસરની ધાતુ
प्रतिमानो म. __सं. १५७२ वर्षे फा. शु' ८ सोमे श्रीविद्यापुरवास्तव्य श्रीमाल ज्ञातीय मं० हर्षा भा० सांकू सु० मं० हाथीया भा० हीरादे सु० मं० भाया मं० भाणा मं० कपाप्रमुखेन मं० हर्षावचनेन स्वश्रेयसे श्रीपद्मप्रभकिंवं का० प्र० पूर्णिमापक्षे रालद्रागच्छे................ पयतीथा.
શ્રીકુંથુનાથના દેરાસરની ધાતુ પ્રતિમાના લેખ.
सं. १४८९ वर्षे मात्र वदि २ शुक्रे धंधूकावास्तव्य श्रीश्रीमाल ज्ञातीय श्रे० मुठा भा० लील सुतआसाकेनागमिकगच्छे श्रीअमरसिंहमूरिपट्टे श्रीहेमरत्नसूरिगुरूपदेशेन श्रीपार्श्वनाथादिचतुर्विंशतिपट्टः तयोः श्रेयसे कारितो विधिना प्रतिष्ठितः ।।
सावीशी.
___सं. १९५३ वर्षे आषाढ शु. २ रखो श्रीश्रीमालीज्ञातीय सा० सीधर भार्या सोही सु० सा० जुठा भा० जसमादे सु० सा० महिपति भा० पदमाई सु० सा० डाहीआ-पोईआ-वखा नामकैः श्रीअजितनाथबिंब कारितं प्र० मलधारगच्छे श्रीसूरिभिः सा० डाहीआ पूजनार्थ ।।
यतीथी.
પ્રાચીન મહાવીર પ્રભુના દેરાસરને પુરા. વિજાપુરમાં હાલના વિજાપુરની પૂર્વે પ્રાચીન મહાવીર પ્રભુનું દેરાસર હતું તત્સંબંધી ભાવનગરથી નીકળતા જૈન “આત્માનંદ પ્રકાશ' માસિકના સં. ૧૮૭ર શ્રાવણના અંકમાં સાક્ષર મુનિશ્રીજિનવિજયજીએ ચૈત્ય પરિપાટી છપાવી છે, રત્નાકરગચ્છના આચાર્યશ્રીહેમચંદના શિષ્ય શ્રીજિનતિલકજીએ ગુજરાતી ભાષામાં તે ચિત્યપરિપાટી લખી છે. રચ્યાની સાલ આપી નથી છતાં લખેલી પ્રતિ અને તેની ભાષા પરથી જણાયું છે કે સં. ૧૪૦૦ ની સાલમાં ચિત્યપરિપાટીની રચના થએલી હોવી જોઈએ.
For Private And Personal Use Only