________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
કાર્તિક વદ ૫ થી ઉઝમણાની શરૂઆત કરવામાં આવી છે. સત્તાવીસ ગામના જેના તથા આસપાસના ગામના જેને તથા મુંબાઇ વિગેરેથી પાતાના સંબંધી મિત્રા અને આડતીયાઓ વગેરેએ ઉઝમણામાં સારી રીતે ભાગ લીધે છે. ઝમણામાં આશરે સે સાતસ રૂપિયાનાં ( જૈન ) પુસ્તકા મૂકવામાં આવ્યાં છે. એકદર રીતે જોતાં શેઠ મગનલાલ કયદે જ્ઞાનખાતામાં ને વિધાખાતામાં આશરે પાંચ હજાર રૂપી ખર્ચ્યા છે. તેથી ઉજમામાં જ્ઞાનની મહત્તામાં સારા વધારા થયા છે. આવી રીતે હાલના જમાનામાં ઉઝમણુ કરવામાં શેઠે પોતાને મળેલા ગુરૂના ઉપદેશને સારા ઉપયાગ કર્યો છે તેથી તેમને ધન્યવાદ ધટે છે. શેટની સધભક્તિની ઉદાર ભાવનાથી ઉદ્યાપનની શાભામાં વૃદ્ધિ થઇ છે. આ પ્રમાણે શેઠ મગનલાલ કંકુચંદના હસ્તે અનેક શુભ કાર્યો ખતે એવુ ઇચ્છવામાં આવે છે.
યાત્રા:—શેઠ મગનલાલે શત્રુંજયની નવાણું યાત્રા સહકુટુંબ સ. ૧૯૬૭ માં કરી છે. તથા બાર ગાઉને અને છ ગાઉ સધ કહાડયા હતા. તેજ વર્ષમાં વૈશાખ વદિ ૬ તે દિવસે તીયની વર્ષગાંડ હોવાથી તેઓએ નવે ટુંકમાં ભારે આંગી રચાવી હતી. તથા નવકારશી કરી હતી. જેમાં આશરે દશ હજાર સાર્મિક બધુઓએ લાભ લીધા હતા. ગિરનાર, સપ્તેશ્વર, અંતરિક્ષ, આયુ, તાર'ગા, ભોંયણી, કેશરીયા વગેરે અનેક તીથૅની ચંદનબાઇ વગેરે પરિવાર સહિત યાત્રાઓ કરી છે અને તીર્થોમાં દેવભક્તિ, ગુરૂતિ વડે પોતાના આત્માની ઉજ્વલંતા કરવા પ્રયત્ન કર્યાં છે.
ગુરૂભક્તિઃ—રોડ ગુરૂભક્તિમાં આસક્ત છે. શ્રીબુદ્ધિસાગરસૂરિએ સ. ૧૯૬૭ ની સાલમાં મુંબાઇ ચામાસું કર્યું ત્યારે ગુરૂભકિત કરવામાં ખામી રાખી નહેાતી. વિજાપુરના ચામાસામાં પણ તેમણે આગેવાની ભર્યાં ભાગ લીધેા છે. શ્રીમન્ મેહનલાલજી મહારાજ, પન્યાસ કમલ વિજયજી, મુનિરાજ શ્રી વલ્લભ વિજયજી, મુનિરાજ શ્રી લલિતવિજયજી, મુનિ શ્રી પન્યાસ શ્રી હર્ષ મુનિજી વગેરે અનેક મુનિરાજેની તેમણે યથાશક્તિ સેવા ભક્તિ કરી છે.
ધર્મશ્રદ્ધા—શેઠ મગનલાલના હૃદયમાં જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા છે. જૈનશાસનના ઉદ્દેાત કરવામાં પેાતાની શક્તિ પ્રમાણે જૈન શાસન કાર્યમાં આત્મભાગ આપે છે. સાધુને યોગ મળતાં તેએ વ્યાખ્યાન શ્રવણુ કરવામાં નત્પર રહે છે. વિજાપુરમાં મુનિરાજોનાં ચામાસાં કરાવવામાં તે અગ્રગણ્ય ભાગ લે છે. વિજાપુરમાં ચિંતામણુના દેરાસરની પેઢીમાં તેઓ મેમ્બરને હાદા ધરાવે છે.
For Private And Personal Use Only