________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वि. सं. १५०७ वर्षे वैशाख वदि ४ सोमे श्री श्रीमाली पितृ आंबा मातृ आल्हादनदेव सुत मुंघा भार्या हरणु पितृश्रेयसे प्रात्मनीय श्री वासुपूज्यबिंब कारापितं पिप्पलगच्छे प्रतिष्ठितं श्री गुणरत्नसूरिभिः श्री श्री सोषडा ।।
ગોખલામાને લેખ. गुरुश्री रविसागरजी चरणपादुका, गुरुश्री सुखसागरजी चरणपादुका वि. सं. १६७३ मार्गशीर्ष शुक्लसप्तम्यां भृगुदिने प्रांतिजनगरे धर्मनाथजिनालये एतदुभयपादुकाप्रतिष्ठापिता तपागच्छीय सागरसंघाटकाधिपति श्रीमद् बुद्धिसागरसूरीश्वरेण ॥ धातु० प्र० ले० सं० भाग १ इडर नं. १४३५ पत्र २४६
सं. १५५६ फाल्गुन वदि २ बुधे २ श्री भावडारगच्छे उपकेश ज्ञातीय खाटड गोत्रे मंत्री धर्मा भा० सेतुपुत्र मं० वच्छा भा० पिमु पु० मीना रामा माकाकेन भा० मल्हणदेयुतेन स्व पुण्यार्थ श्री वासपूज्यबिंबं का० श्रीकालकाचार्यसताने भ० विजयसिंहमूरिभिः प्र० प्रांतिज वास्तव्पः ॥
पायता मने मारा. (मधुपुश) વિજાપુરથી અગ્નિ કેણે સાડાત્રણ ચાર ગાઉપર ખડાયતા અને મહુડી ગામ અને બએ ખેતર પ્રમાણે પાસે પાસે આવેલાં છે. ખડાયતા અને મહુડી ગામ બે જુનાં હતાં, તે હાલ નવાં વસેલાં છે. હાલથી ત્રીશ પાંત્રીસ વર્ષ પહેલાં હાલનું નવું ખડાયતા ગામ વસેલ છે અને તેનાથી ઉત્તર દિશાએ પાંચ ખેતર ઉપર કણબીઓએ હાલથી ખડાયતાપરૂ પન્નરવર્ષ પહેલાં વસાવ્યું છે. જાનું પ્રાચીન ખડાયતા, હજાર બે હજાર બકે તેથી પણ પ્રાચીન હોવાનો સંભવ છે. જેનાચાર્ય કાલિકાચાર્યના સમયમાં થએલ ગર્દભભિલ૯ (ગર્લભસેન) અને કાલિકાચાર્ય બનેનો ઈતિહાસ, જૈન ઐતિહાસિકગ્રામાંથી
For Private And Personal Use Only