________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણ્ય ધર્મ માર્ગમાં લક્ષ્મી ખર્ચનાર મનુષ્યો વિરલા છે. કીર્તિની પાછળ કરોડો રૂપૈયા ખર્ચનારાઓને પાર નથી, પરંતુ ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં લક્ષમી ખર્ચનારા નિષ્કામી મનુષ્યો થેડા હોય છે. ભવિષ્યમાં શેઠના હસ્તે અનેક શુભ ધાર્મિક ખાતાઓમાં લક્ષ્મી ખર્ચાઓ અને તેમના આત્માની ઉન્નતિ થાઓ એમ ઈચ્છવામાં આવે છે. 8 fe સં. ૧૯૭૩ કાતિક | અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, વિજાપુર.
મુંબાઈ.
આ પુરૂષ પિતાની શરીર સંપત્તિ નરમ પડતાં સ્વદ્રવ્યને શુભ કામમાં વાપરવા ઉદ્યમી હતા અને ઉપર જણાવેલ ઉજમણાને શુભ પ્રસંગ તે લગભગ છેલ્લોજ પ્રસંગ છે તેમ ગુરૂશ્રા જાણી ગયા હતા અને ભાઈ લલ્લુભાઇના કંઈ વિચારભેદથી વિલંબ થતો હતો. તેથી તેમને જાગ્રત કરીને ત્વરાએ તે કામ થવા દેવા પ્રેર્યો હતો. ખરેખર તે કાર્યને ૨ મહીનાજ પૂરા ન થયા તેજ દિવસે એટલે કારતક વદ ૧૩ સે ઉજમણું પુરૂ થયું ને પોષ વદી ૩ ના દીવસે પ્રભુદર્શન કરી આવ્યા બાદ અનેક જનોથી વાત કરતાં, બોલતા ચાલતા હૃદયના બંધ થવાથી શેઠશ્રી સદ્દગત થયા.
તેઓની પાછળ તેમના સ્મર્ણાર્થે વિજાપુરમાં સ્ટેશનની નજીક એક વિશાળ ખેતર ધાર્મીક અને શુભ કાર્યો થવા માટે ખરીદ કરવામાં આવ્યું છે અને તેમાં મકાને બંધાવ્યાં છે તથા કુ હવાડો કર્યો છે. કાર્તિક પૂર્ણિમાએ ત્યાં સિદ્ધાચળજીના પટ્ટો બંધાય છે, મુનિરાજે અને ગૃહસ્થ ત્યાં વિશ્રામ લઈ શકે છે. મનુષ્યો અને પશુઓ પાણી પી શકે છે. તેઓશ્રીની વિધવા પત્ની બેન મંગુબેને શેઠ ઉમેદભાઇની સન્મતીથી તે માટે રૂા. ૧૮ થી ૨૦ હજાર ખર્ચા છે. ઉપરાંત તેઓશ્રીએ ઉજમણ પ્રસંગે બોર્ડીંગ હાઉસને માટે ૨૩૦૦૦ આપેલ તેમાં રૂા. ૩૦૦૦) ત્રણ હજારને વધારે કરવામાં આવ્યો છે અને ૬૦૦૦) ના વ્યાજમાં બેડગ હાઉસ ચાલે છે. તેઓ હયાત હેત તો ગુજરાતમાં ગુરૂકુળ કરવાની ગુરૂશ્રીની ભાવના અમલ મુકાવા સંભવ હતો.
મહેમ શેઠનું દ્રવ્ય જાત મહેનતનું તથા ન્યાયપાજીત વિશેષ હોવાથી તેમના શુભ કામમાં વધારો થતો રહ્યો છે અને તેઓનું નામ વિજાપુરની સાથે અમર થતું જાય છે.
મજકુર ખેતરવાળી જગ્યાને વપરાસ જૈન કેમ વિના સંકોચે કરી શકે
For Private And Personal Use Only