________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૨)
ગુપ્ત.
ગુપ્ત સં. ૧-૧૨–(?) ઈ.સ૩૧૯-૨૩૨ (?)
વાવ્ય પ્રાંતમાં નાને રાજા
ઘટોત્કચ્છ.
ગુપ્ત સ. ૧૨–૨૯ (?) ઈ. સ. ૩૧૨–૩૪૯ (?)
વાવ્ય પ્રાંતમાં ના રાજા
ચંદ્રગુપ્ત ૧ પહેલે. ગુપ્ત સં ૨૯-૪૯-(2) ઇ. સ. ૩૪૯૩૬૯ ()
વાવ્ય પ્રાંતમાં મહારાજા.
સમુદ્રગુપ્ત. ગુપ્ત સં૫-૭૫ (?) (–) ઈ. સ. ૭૦-૧૯૫(2)
વાવ્ય પ્રાંતમાં મહારાજાધીરાજ
ચંદ્રગુપ્ત બીજે. ૨ ગુપ્ત સં. ૭૦-૮૬ ઈ. સ. ૩૯૬–૪૧૫ મહારાજાધિરાજ ગુપ્ત સં. ૮૦–(ઈ. સ. ૪૦૦)માં માળવા જીત્યોઅને ગુપ્ત સં. ૯૦–ઈ. સ. (૪૧૦) માં ગુજરાત દેશ છે.
કુમારગુપ્ત. ગુપ્ત સં. ૯૭-૧૩ ઈ. સ. ૪૧૬–૪૫૩ ગુજરાત અને કાઠિયાવાડ પર રાજ્ય ક્યું,
સ્કંદગુપ્ત. ગુપ્ત સં. ૧૩૩-૧૪૯ ઈ. સ. ૪૫૪-૪૦૦ ગુજરાત, કાઠિયાવાડ અને છ પર રાજ્ય કર્યું.
For Private And Personal Use Only