________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮) રાષ્ટ્રકૂટ વંશની રાજધાની મયુરખંડી થયું હતું.. અમોઘ વર્ષ રાજાના સમયમાં માન્ય ખેટ ઘણી સારી સ્થિતિમાં હતું. નિઝામના રાજ્યમાં આવેલું માલ ખેઠગામ તેજ માન્ય ખેટ છે.
અમેઘ વર્ષ રાજા જિનસેન આચાર્યને ભક્ત શ્રાવક હતે.
અકાલવર્ષના રાજ્યકાલમાં પૃથ્વીરામ રાજાએ શકે છ૯૭ માં સનદરતીમાં જૈન મંદિર બંધાવ્યું હતું.
ખારે પાટણ જાનું પાટણ હતું. ખડ જૂનું ગામ હતું.
ચાલુક્ય રાજાઓના સમયમાં જૈનધર્મ જાહોજલાલી જોગવી હતી તેવી રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં ભોગવી. અમેઘ વર્ષ જૈનધર્મને માનતે હતો.
દક્ષિણમાં વિજ્યનગર પ્રાચીન છે.
રાષ્ટ્રકૂટ વંશના રાજા ગોવિદે એક દિગંબર ભટ્ટારકને એક મંદિર માટે ગામ ભેટ આપ્યું.
આવશંકરાચાર્ય શકે ૭૧૦ અને ૭૪૨ વચ્ચે થઈ ગયા. દ્રવિડને દ્રમિલ દેશ કહેવામાં આવતું હતું. ચેકીને દાહલ દેશ કહે છે. આહવમલ્લ ઉષે સેમેશ્વરે કલ્યાણ નગર સ્થાપ્યું.
ગેડદેશને બંગાળા કહે છે-કામરૂપ એટલે આસામ ગાંગ કુંડામનું જૂનું નગર હતું તેમ ચક્રકેટ પ્રાચીન હતું.
કર્વાટકમાં શિલીહાર વંશના રાજાઓએ રાજ્ય કર્યું હતું
મૈિસુરમાં આવેલા હાલે બાડમાં યાદવવંશની હયશલ નામની શાખાએ રાજ્ય કર્યું હતું.
ગડકે જૂનું ગામ છે. (દક્ષિણના વિક્રમાદિત્યરાજાએ દક્ષિણમાં વિક્રમપુર વસાવ્યું. શકે ૧૦૪૮. આશરે) લોકયમલ્લ શાકે ૧૦૭ર માં ગાદીએ આવ્યું. તેના વખતમાં વિજજલ કલચુરી જાતિને સેના પતિ હતે તેણે પોતાના સ્વામી તૈલપને નાશ કર્યો અને પિતે વિજલ રાજા થયે
For Private And Personal Use Only