SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) વલ્લભસેન ૧૦૧૦-૧૦૧૦ અજપાળ ૧૧૭૪-૧૧૭૭ દુર્લભરાજ ૧૦૧૦-૧૦૨૨ મૂળરાજ. બીજે ૧૭૭૧૧૭૯ ભીમ પેહેલે ૧૦૨૨–૧૭૬૪–૭૨ ભીમ બીજે ૧૧૭૮-૧૨૪૧-૪૨ કરણ ૧૦૬૪-૧૦૯૪ વાઘેલા વંશ. ઈ. ૧૨૧૯ થી ૧૩૦૪ કુમારપાલની માસીના પુત્ર અર્ણોરાજથી વાઘેલા વંશ ઉત્પન થયે કુમારપાળે અર્ણોરાજને વ્યાવ્રપલી ગામ ઈનામમાં આપ્યું હતું. તેથી ગામના નામે વાઘેલા વંશ થયે. અર્ણોરાજ ઈ. ૧૭૦–૧૨૦૦ વરધવળ ઈ. ૧૨૩-૧૨૩૮ લવષ્ણુપ્રસાદ ઈ. ૧૮૦૦૧૨૩૩ અણુહિલ પાટણમાં રાસાય વીસલદેવ છે. ૧૨૪૩-૨૬૧ મહારાજાધિરાજ ખીતાબ અર્જુનદેવ ઈ. ૧૨૬૧-૧૨૭૪ સારંગદેર ૧૨૪-૧૨૯ કરણદેવ ૧૨૯૬-૧૩૦૪ ધ. ૧૨૯૭ થી ૧૭૫૮ સુધી ગુજરાત પર સુસલમાની રાજ્ય રહ્યું દિલ્હીની માગલ બાદશાહના સુબા મોમીનખાનને હરાવીને મરાઠાઓએ તેની પાસેથી અમદાવાદ લીધું. ઈ. ૧૨૯૭ થી ૧૪૦૩ સુધી દિલ્હીના ખીલજી તથા તઘલખ બાદશાહને ગુજરાત પર અમલ ચાલ્યા. છે. ૧૪૦૩ થી ૧પ૭૩ સુધી ગુજરાત પર અમદાવાદના સુલતાને અમલ ચાલે. ઈ, ૧૫૭૩ થી ૧૭૬૦ સુધી ગુજરાતપરદિલહીના મોગલ બાદશા હેને અમલ ચાલે. ગુજરાત પર સાડી ચાર વર્ષ સુધી મુસભાની થાય ૨હ્યું.. વિ. સં. ૧૭૯૬ થી ૧૮૦૦ લગભગમાં દામાજીએ ગામ ચાણસા ઘરે તેડી ઠાકોરને હરાવી માણસાને ફૂટી બાળ્યું , ૧૭૪૧ માં ડલેડ વામ બન્યું. For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy