________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે શેઠ ગોકળભાઈ મલકચંદને દેરાસરને વિ૦ ૧૯૭૦ માં વહીવટ સેં. શ્રી પદ્માવતીના દેરાસરમાંથી ગેડી પાર્શ્વનાથની મૂર્તિને લઈને ત્યાં વિ. સં. ૧૯૪૫ ના માઘસુદિ ત્રાદશીના રેજ પ્રતિષ્ઠા કરી પધરાવી. ગેડી પાર્શ્વનાથજીના દેરાસરની મૂળ જગ્યાએ પહેલાં દોઢસો વર્ષથી એક ઘર દેરાસર હતું. તે દોશી શેઠ હિમા હાથીની ફઈએ કરાવ્યું હતું. ધવળ ડુંગરશીની હવેલી છે ત્યાં પહેલાં ઘર દેરાસર હતું. પહેલાં શેઠ દલસુખભાઈ નથુભાઈના મેડા પર ઘર દેરાસર હતું એમ સુરજમલ શેઠ કહે છે.
મૂળ નાયક શ્રી ગેડી પાર્શ્વનાથની પ્રતિમા પર લેખ નથી. મૂળ નાયકની ડાબી બાજુએ–આદિનાથની પાષાણુની પ્રતિમા પર નીચે પ્રમાણે લેખ છે–
विक्रम सं० १६४५ ना माघ सुदि १० शुक्रवासरे श्री आदिनाथ विकारापितं धनपतसिंह बहादुरेण श्री विजयराजसूरिराज्ये तपागच्छे ।
विक्रम सं० १९०२ ना वर्षे शाके १७६८ माघ वदि ५ अमदावाद वास्तव्य ओसवाल ज्ञाति सिसोदिया वंशे वखतचंद खुशालचंद भार्या. મૂળ નાયકની જમણી બાજુની પાષાણની " પ્રતિમા લેખ.
પ્રવપ્રભુની પ્રતિમાને લેખ. संवत् १६०३ वर्षे शाके १७५८ पद्मप्रभ जिमबिंब प्रतिष्ठितम् अमदावाद वास्तव्य पोसवाळ ज्ञाति वृद्ध शाखायाम् हठीसिंग
શાસંગ ....તપાપને પ્રતિકૃતિ આ લેખમાં કેટલાક અક્ષરે ચીમેટમાં દબાઈ ગયા છે તથા કેટલાક અક્ષરો વંચાતા નથી, .. वि. संवत् १९२१ ना वर्षे शाके १७८६ प्रवर्तमाने મુવીરે
પારસનાથવ ગતિષ્ઠાવિત છીપાન
For Private And Personal Use Only