________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) વિ. સં. દ્૦ વર્ષ થWવિગયfuપા એ લેખા છે પણ તે લેખ વાંચન સામગ્રીના અભાવે બરાબર વંચાતે નથી ગુરૂદેરીના લેખો જેવા જોઈએ તેવા સ્પષ્ટ વંચાતા નથી. કેટલાક અક્ષરે ઘસાઈ ગયા છે, તથા કેટલાક પર ચીમટ લાગેલી છે, એવુ શ્રી ચિંતામણિ પાશ્વનાથના દેરાસરમાં પણ પાદુકા વગેરેનાં લેખમાં થયું છે. - યતિ શ્રી રૂપસુંદર દેરાસરના ચોકમાં ગુરૂ પાદુકાની એારડી કરાવી હતી. સુરજમલ્લ શેઠે રૂપસુંદરજીને દેખ્યા હતા. શ્રી નયસુંદરજીએ રૂપકુમારને રાસ તથા શ્રી નળ દમયંતીને રાસ બનાવ્યા છે.
સંવત્ ૧૯૧૦ ચૈત્ર વદિ ૧ સુકે શ્રી વિજાપુરે શ્રીસંઘ સમસ્ત મિલિને પાદુકાની સ્થાપના કરાવી, શ્રીજીનસાગરસૂરિપ્રતિષ્ઠિતમ
રત્નસાગરજી પાદુકા આદિનાથજીની પાદુકા મહાવીર સ્વામી શ્રી
સ્વામિજીની પાદુકા સંવત્ ૨૭૨૦ વર્ષ બાવા શુદ્ધિ ત્રણમી છે. ”
ગોરાદેવીના ખેતરની પાસે તથા કુંડની પાળથી નૈરૂત્ય ખુણામાં એક પન્યાસના સ્વર્ગવાસ ને નીચે પ્રમાણે લેખ છે.
श्री तपागच्छे पन्न्यासजी प्रेमविजयजीना चेला श्रीरुपविजयजी पादुकाः પદ્માવતી દેવીના દેરાસરની ધાતુપ્રતિમાઓના લેખે.
सं. १३३० वर्षे चैत्र वदि ७ शनौ माता सोखू श्रेयसे सुतखेलाकेन आदिनाथ बिबं का. प्र. श्रीपासडसूरिभिः ।
પંચતીથી.
___ सं. १४७१ वर्षे माघ शु. १० रवौ श्रीमालज्ञातीय से० सामल भा० माघलदे । सं० गोया भा० रणादे सुत तजीव उह
For Private And Personal Use Only