________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) એક ધાતુની વીશીના પટ્ટપર વિ. સં. હૃહ પ્રવાસી शुक्लपंचमी बुधे तपा• हीरविजयसूरिपट्टे श्रीविजयसेनसूरि तत्पट्टे विजयदेवरिणामुपदेशेन विजापुरवास्तव्य दोशी मेघजी, दोशी બાહ પરિતા એ લેખ છે.
દેરાસરના બીજે માળે પાદુકાપર વિ. સં. ૧૨૩ વૈશાવ सुदि १० शुक्रवासरे पं. श्री अमरविजयजीपादुका प्रतिष्ठित તપાર.. - ઈત્યાદિ શકે છે. એક પાદુકાપર વિ. સં. ૧૮૨૧ વિનયપત્રમણિપતુ ને લેખ છે. ત્રીજા માલપર એક નાની પ્રતિમાપર વિ. ૧૮૭૩ ને લેખ છે.
ચિંતામણિના દેરાસરમાં જોયરૂં છે. દેરાસરમાં પહેલાં પાસેના બ્રહ્યભટ્ટની ખડકીમાં થઈ જવાતું હતું. હાલ દેરાસરનું મુખ રાજમાર્ગ તફ પડે છે અને શ્રી પાર્શ્વનાથનું મુખ પર્ણ ઉગમણી દિશાએ રાજમાર્ગ તરફ પડે છે,
દેરાસરમાં બે આરસપાષાણના પ્રતિમા પટ્ટો છે, તેમાં એક પટ્ટપર વિ. સં. ૨૩ વર્ષ માધરિ ને લેખ છે, તે જૂના વિજાપુરમાં બનાવેલો પટ્ટ જણાય છે. બીજા પટ્ટપર વિ. સં. ૨૪ વર્ષે તૈયાર સુરિ ..........કતિષ્ઠિત ગણુજાપિતાને.......તુતિ વિગેરે શબ્દો છે, પણ ઘસાઈ ગયેલા હોવાથી બરાબર–એ પટ્ટના અક્ષર વંચાતા નથી. જૂના વિજાપુરમાં તે પટ્ટ બનેલા હોવા જોઈએ.
શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથના દેરાના લેખે.
सं. १४६५ वर्षे माघ शु. ३ शनौ श्री श्रीमाल ज्ञा० संघ० गेला सुतेन सं. रामाकेन श्री शान्तिनाथ चतुर्विशति पट्टः का० आगमिक श्री अमरसिंहमूरिणामुपदेशेन प्र० विधिना.
सं. १४८५ वर्षे जेष्ठ मासे उदलपुरे श्री श्रीमाल ज्ञा०
For Private And Personal Use Only