________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૫૩
કરવાની છે, તેમાં મને બળને દઢ સંકલ્પ કરવો ગ્ય છે. અશુભ માર્ગે મનને વ્યાપાર થતો અટકાવ જોઈએ. કારણ કે તેથી અશુભ કર્મનું ગ્રહણ થાય છે. વિશ્વનું સાધન ના નવા ન પણ મબળના દૃઢ સંકલ્પથી વિશેષ ફળદાયક થાય છે. જે ભવ્યાત્માઓ મનના નબળા હોય છે તેનાથી દઢતાવિના ધેર્ય ગુણ ટકી શકતો નથી. લબ્ધિ વગેરે ઉત્પન્ન થાય છે તેમાં પણ મને વઢની મુખ્યતા છે. દેવતાનું આરાધન કરવું, મંત્ર ગણવા, અને જાપ કરો. તેમાં પણ મનોવઝની ખાસ જરૂર છે. પરંવાહ૫ શ્રદ્ધાપૂર્વવત કરવાથી વિવો વીંછીના વિષ પણ ત્રાટવાથી અપહરે છે, તે મેં નજરે જોયું છે. દરેક બાબતમાં સુધારાની જરૂર છે, જે તમે બીજાના ઉપર મને વાને ગેરઉપયોગ કરી દેષ અદેખાઈ કરે તો તેનું મન પણ તમારા પ્રતિ તેવું વલણ પ્રાયશઃ ધારણ કરશે. શરીરનું ચલન સ્થિતિ પણ મનના લીધે છે, તમારા મનમાં જે દેષ અને ક્રોધ થશે તો નેત્રવિકાર અને મુખવિકારને શરીર ધારણ કરશે. તમે જે શાંતિમાં–સમાધિમાં હશો તો શરીર પણ શાંત સ્થિત અવસ્થા ધારણ કરશે. મનની ચંચળતાથી શરીરની ચંચળતા ઉદ્ભવે છે. મન પિતાને વ્યાપાર કર્યા કરે છે, માટે મનને યોગીશ્વરે પરમાત્મા સ્વરૂપનાં ચિંતનમાં લય પમાડે છે. વિજયા શેઠ અને વિજ્યા શેઠાણુએ ફક્ત મનોબળના દઢ સંકલ્પથી બ્રહ્મચર્યવ્રત પાળ્યું હતું. આત્માને ખરેખર મંત્રી મન છે. આત્માનું મુકિત માર્ગમાં ગમન કરવા પ્રતિ મન સહાયકારી છે, હૃદયમાં નવકમલ દળની રચનાએ નવપદનું ચિતવત કરવું. તેમાં મનોબળની જરૂર છે. અને તેથી અંતઃકરણની શુદ્ધિ થાય છે, અને તેથી આત્યંતર મનને ત્રાટક સિદ્ધ થતાં ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. આંબીલની ઓળી કરી નવપદનું શ્રીપાળ રાજાએ શ્રદ્ધાપૂર્વક દઢ સંકલ્પથી આરાધન કર્યું હતું તે અવશ્ય ફળની સિદ્ધિ થઈ હતી. તેમ હાલના વખતમાં શ્રદ્ધા અને દઢ સંક૯૫થી નવકારને જાપ અને નવપદનું આરાધન જે ભવ્યાત્માઓ કરે છે તે વાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે.
દુહા. દુધ નીર સંચગવત, ચેતન યુગલ સંગ; થયે અનાદિ કાળથી, કરતાં કર્મ કુહંગ, તેથી અવળી પરિણત, કર્ત કર્મ કહાઉ; સવળી પરિણતિ જો હુયે, શુદ્ધ નિરંજન થાઉ. ૨
For Private And Personal Use Only