________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત
હું તે રાત્રી દીવસ પારકી નિંદા રૂ૫ વિઝાને મુખમાંથી કાઢી ઢેડ-ચંડળ ખાટકી કરતાં પણ ભંડો બનું છું. પ્રશ્નોત્તરત્નાટિન નામના ગ્રંથમાં विमलाचार्यजीए युं छे -कः शुचिः रिह मानसंशुद्धं आए पवित्र છે, તેના ઉત્તરમાં જણાવ્યું છે કે જેનું મન પવિત્ર છે તે ભલે ચડાલ, યવન, બ્રાહ્મણ, રજપુત, અને વણિક હોય તે પણ જેનું મન દયા, ક્ષમા, સત્ય, વૈરાગ્ય, અને સમક્તિ વડે પવિત્ર છે તે જ પવિત્ર જાણ. કંઈ નહાવા ધોવાથી પવિત્રપણું નથી. જે વતનના માર્ગે ચાલે છે તે પવિત્ર છે. ભગવાનની વાણું અમૃત સમાન હતી. અને મારૂ વચન તો મોહમાયાથી ભરેલું છે, અરે મારામાં અને પ્રભુનામાં કેટલે ફેર, ભગવાનને ચોસઠ ઇંદ્ર, દેવતાઓ, અને રાજાઓ માનતા પૂજતા હતા તે પણ સંતાને ત્યાગ કર્યો અને હું તો ઘરનાં હાંહાં કુસ્તી કરતાં હોય તોપણ દીક્ષા લઇ શકતો નથી. મારી કેટલી દુર્દશા? ભગવાનની આંખ નિર્વિકારી હતી, મારી આંખ વિકારવાળી છે. મારી કઈ ગતિ થશે. હું બોલું છું કંઈ અને ચાલું છું કંઈ ભગવાન ઉપાધિથી રહીત હતા, અને હું તે ઉપાધિ સહીત છું. ભગવાને માત્રામાં સુખ દેખ્યું અને હું તે પુગલ વસ્તુમાં સુખની પ્રારા રાખું છું, પુદ્ગલ સંબંધી સુખને ભગવાન કાગ વિષ્ટા સમ લેખતા હતા અને હું તે અમૃતમ દેખું છું. ભગવાનની કાયા પવિત્ર અને મારી કાયા અપવિત્ર, ભગવાનની વાણું પવિત્ર અને મારૂ વચન તે સમુદ્રના પાણી સરખું છે. ભગવાનને આભા પવિત્ર અને હું તો આઠ કર્મોથી વીંટાએલો છું. ભગવાનનામાં વાર નહોતી મારામાં તો લઇને ભંડાર છે ભગવન ચાિ સવળા, ત્યારે હું તે અવળે ચાલું છું. ભગવાનને તે ચેસઠ ઈંદ્ર પૂજતા હતા, પણ મને તે એક ભૂત પણ પૂજતું નથી. ભગવાનની સવળી દષ્ટિ તો મારી આવી
છે. ભગવાનનું સત્ર પવિત્ર, તે મારૂ પિત્ર અપાવે. આ આત્મામાં અને ભગવાનમાં આકાશ અને પાતાળ જેટલો ફેર છે. મારા સર્વ ગુણે કર્મથી અવરાયા છે. માટે હે ભગવન હું જે તારૂ સ્મરણ કરે તો તારા જેવો હું પણ થાઉં. આ પ્રમાણે વિનતિના દેખી પ્રભુના ગુણેનું સ્મરણ કરી નિંદા રહિત થઈ બમ બમ ભાવવું.
થાપનભૂતકપ્રતિમા કિનારી શ્રી સર્વજ્ઞ પ્રણિત સ્યાદાદ સૂત્રમાં કથી છે. ધર્મધ્યાન આલંબન પ્રતિ પ્રતિમાની ખાસ જરૂર છે. શ્રી વીતરાગની પ્રતિમાના આકારે વૈરાગ્યભાવ પ્રતિ હેતુભૂત છે, એ પ્રતિમામાં મહત આશ્ચર્ય છે કે–તેના એટલે પ્રતિભાના સાદશ્ય આકૃતિવાળા મને અવલોકી અન્ય મો જાતિસ્મરણ જ્ઞાન પામે છે. અને પૂર્વભવની યાદી
For Private And Personal Use Only