________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
શ્રાવક ધર્મ સ્વરૂપ.
નથી. અન્તરથી અપ્રતિબદ્ધ હાઈ ખાદ્યના પ્રતિબંધને પશુ ભાવશ્રાવક વ્ ખત આવે છતે તે તજીને ભાગવતી દીક્ષા 'ગીકાર કરે છે. ભાવશ્રાવકા શરીરને પોષે છે તે ધર્માદિની પુષ્ટિ માટેજ સમજવું. સંસારમાં જે જે પાર્થાના સંબંધ થાય છે તે તે ક્ષણિક છે એમ નિશ્ચય થવાથી ભાવશ્રાવક સંસારમાં આસક્તિ કરતે નથી. ગૃહસ્થાવાસના અધિકાર પ્રમાણે સાંસારિક ઉચિત સંબંધેાના વ્યવહારને દેશકાળ પ્રમાણે સાચવે છે, પણ તેનું હૃદય જે જોવામાં આવે તે અપ્રતિબદ્ દેખાય છે. ભાવશ્રાવકની આવી ઉત્તમદાથી રાગદ્વેષના પરિણામ બહુ ભુખા પડી જાય છે. ધાવમાતા જેમ બાળકને ખેલાવે છે પણ અન્તરથી તેને સબંધ હાતા નથી, તેવી રીતે ભાવશ્રાવક પ્રતિબંધ સંબંધના ત્યાગ કરે છે અને તેથી અવસર આવે તેવા ભાવશ્રાવક દીક્ષા અંગીકાર કરે છે તા સાધુ થયા બાદ વાયુની પેઠે અપ્રતિબદ્ધતાએ વિચરે છે અને મૂર્છારૂપ પરિગ્રહમાં ક્રૂસાતા નથી. ઉત્તમ એવા ભાવશ્રાવકના પંદરમા ગુણ પ્રાપ્ત કરવા મનુષ્યએ પ્રયત્ન કરવા જોઇએ. પ્રતિબંધ સબંધને ત્યાગ કરનાર સંસારમાં પરના અનુરાધવડે ક્રૂક્ત કામભોગમાં પ્રવર્તે છે. માટે પદરમા ગુણ કહ્યા બાદ હવે સેાળમા ગુણુને કહે છે.
भाव श्रावकनो साळमो गुण.
संसार विरत्तमणो-भोगुवभोगो न तित्तिहेउति । नाउं पराणुरोहा - पवत्तए कामभोएस ॥ १६ ॥ ભાવાર્થ:—સંસારથી વિરક્ત મનવાળા ભાગેાપભાગને તૃપ્તિહેતુભૂત નથી. એમ જાણીને કંકેત વરના અનુરાધથી (સ્વજનાદિની દાક્ષિણ્યતાથી ) કાલાગામાં પ્રવર્તે છે.
ભાવશ્રાવક એમ જાણે છે કે આ સંસાર અનેક દુઃખથી ભરપૂર છે. પ્રથમ તા સંસારમાં ગર્ભાવાસનું દુઃખ મુખથી કચ્યું ન જાય તેવું છે. વૃદ્ધાવસ્થાનું દુઃખ તેમજ રાગ અને ક્ષુધા વગેરેથી થતાં દુઃખાના પાર આવે તેમ નથી. આત્માર્થી મનુષ્ય અસાર એવા સસારથી વિસ્તૃત થાય છે, અને ભાગ અને ઉપભાગના પદાર્યને તૃપ્તિના હેતુભૂત માનતા નથી. જે એકવાર ભેાગવવામાં આવે છે તેને ભાગ કહે છે અને જે વારવાર ભાગવવામાં આવે છે તેને ઉપ ભાગ કહે છે. આહાર, ઐષધ વગેરે ભાગ પદાર્થો છે. ધર, શય્યા, અને વસ્ત્ર વગેરે ઉપભાગ પદાર્થોં છે. ભાગ અને ઉપભાગ પદાર્થાંથી ઇંદ્ર, ચન્દ્ર, ચક્રવર્તિ જેવાઓને કદી સુખ થયું નથી અને ભવિષ્યમાં થનાર નથી. ભેગ અને ઉપભાગના પદાર્થોને ભાગવનારાઓ ઉલટા તે તે પદાર્થોથી કેટલીક વખત દુ:ખ થાય છે. આ અસાર સ ́સારમાં ભાગ અને ઉપભાગવડે સુખ લેવા મનુષ્યા
For Private And Personal Use Only