________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૩૫૩
પારકી પંચાયતમાં પડવું નહીં અને અન્યની આગળ પાછળ ટીકા કરવા મંડી જવું નહીં. પિતાનામાં તે ગુણો કેવી રીતે પ્રગટે તે માટે એકાગ્ર ચિત્તથી ઉદ્યમ કરવો. જે મનુષ્ય પોતાનામાં એ છ ગુણ લાવે છે તે અને
ને પણ આરીસાની પેઠે સુધારવા હેતભૂત થાય છે. તેમના ચારિત્રની અન્યોના ઉપર સારી અસર થાય છે. હવે ભાવશ્રાવકના સત્તર ગુણ (લક્ષણ) ને કહે છેઃ
માયા. इत्थि दियत्थसंसार विसय आरंभ गेह दंसणओ ॥ गड्डरिगाइपवाहे पुरस्सरं आगमपवित्ती ॥१॥ दाणाइजहासत्ती पवत्तणं विहि अरत्तदुठेय ।। मज्झत्थमसंबद्धो परत्यकामोवभोगीय ॥ २ ॥ वेसा इव गिहवासं पालइ सत्तरसयपयनिबद्धंतु ॥ भावगयभावसावग लख्खणमेयं समासेण ॥ ३ ॥
સ્ત્ર, ઇન્દ્રિય, અર્થ, સસર, વિષય, આરબ, ધર, દર્શન, ગાડરી પ્રવાહ, આગમ પસર પ્રવૃત્તિ, યથાશક્તિ દિકની પ્રવૃત્તિ, વિધિ, અરદિષ્ટ, મધ્યસ્થ, અસંબદ્ધ, પરાકાપભગી. તેમજ સ્થાન પડે ઘરવાસને પાળનાર એમ સત્તર ભાવ શ્રાવકનાં લક્ષણ જાણવી.
૧
૪
भाव श्रावकनो प्रथम गुण,
इत्थिअणत्यभवणं, चलचित्तंनरयवत्तिणी भूयं ॥ जांणतोहियकामी, वसवत्तीहोइ नहु तीसे ॥१॥
ભાવશ્રાવક સ્ત્રી પર થતા મોહને ગુણકારક જાણે નહીં, સ્ત્રીના રૂપ રંગમાં આસકત થાય નહીં વિષયની વાસનાના ત્યાગનિમિત્તે સ્ત્રીને નરકની ખાણ છે એમ ફકત વૈરાગ્ય માટે થતા મોહને નિવારવા અર્થે વિચારે; પરંતુ મનમાં એ નિશ્ચય ન કરે કે સ્ત્રી માત્ર નરકની ખાણ છે. અપેક્ષાએ આ વાત સમજવાની છે. મોહનાવશથી સ્ત્રીમાં જે વિષયરોગ ઉત્પન્ન થાય છે તેને ગ્ય જાણે નહિ, ભાવશ્રાવિકા પણુ આ પ્રમાણે પુરૂષ પ્રતિ વિચાર કરે,
For Private And Personal Use Only