________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
' વચનામૃત.
રૂર છે. પંડિત પદવીજ જે પન્યાસપદવી તરીકે ઠરતી હોય તે તે પન્નરમા સૈકાથી શરૂ થઈ છે એમ પદાવલીઓના આધારે
કહી શકાય છે. તે પહેલાં જણાતી નથી. સ. ૧૫૦૧ શ્રીહેમવિમલ સૂરિએ ક્રિયાનો ઉદ્ધાર કર્યો. સ. ૧૫૬૨ વા ૬૬ ના લગભગ કહુઆમતે નીકળ્યા. તેણે સાધુ ગુરૂની ઉ.
થાપના કરી. સ. ૧૫૭૦ ની સાલમાં લંકામતમાંથી બીજે મત નીકળ્યો. સં. ૧૫૭૨ ની સાલમાં નાગેરી તપામાંહિથી ઉપાધ્યાય પાચ પાયચંદ્ર
મત કાઢયે. સં. ૧૫૮૨ માં આણંદવિમળ સરિએ ક્રિોદ્ધાર કર્યો. સૂરિ વડનગરમાં
ગયા, ત્યાં અઠમના પારણે, નાગરણે રાખને પિંડ વહેરાવ્યો તે વહાર્યો, અને પાણીમાં અડવાલી પી ગયા. પાછા અમ કર્યો તેથી નાગર લોક વગેરે પણ તેમના પ્રભાવથી જેન થયા. સં.
૧૫૮૬ ચૈત્ર સુદી ૭ સ્વર્ગગમન અમદાવાદમાં. શ્રી વિજયદાન સૂરિના ઉપદેશથી ગંધારીયા શાહરામજી અને અમદાવાદવાસી સંધવી કુંવરજી પ્રમુખ સિદ્ધાચળમાં ચોમુખ અષ્ટાપદાદિક દેહેર બનાવ્યાં સં. ૧૬૧૦ માં સિરોહીમાં હીરવિજયજીને સૂરિપદ મળ્યું. સં. ૧૬૪૮ શ્રી હીરવિજય સૂરિના કહેવાથી અમદાવાદમાં ધર્મસાગર ઉપાધ્યાયે
પાંચ બોલને મિચ્છામિ દુક્કડ દીધો. સં. ૧૬૫૨ વર્ષે ગામ ઉનામાં ભાદરવા સુદી એકાદશીના દિવસે શ્રી હીર
વિજય સૂરિ સ્વર્ગ પધાર્યા. શ્રી હીરવિજય સૂરિના વખતમાં
રાજસૂરગચ્છ નીકળ્યો. ૧૬૪૬ પિસ શુદી ૧૩ વાર શુક્ર શ્રી પાટણમાં શ્રીહીરવિજય સૂરિએ
બાર બોલની પ્રરૂપણ કરી. (૧) પરપક્ષીને કેઈએ આકરૂ વચન ન કહેવું. (૨) પરપક્ષીકૃત ધર્મ કાર્ય સંથાં વખાણવા લાયક નથી એમ કોઈએ ન કહેવું. (૩) તપાગચ્છ નાયકને પુછ્યા વિના કેઈએ નવી પ્રરૂપણું કરવી નહીં. (૪) દિગંબરી ચિત્ય, કેવલ શ્રાવક પ્રતિષ્ઠિત ચિત્ય, દ્રવ્યલિંગીને દ્રવ્ય બનેલાં ચૈત્ય એ ત્રણ ચૈત્યવિના બીજા સઘળા ચૈત્ય વાંદવા–પૂજવા ગ્ય જાણવા. એ વાતની શિકા ન કરવી. (૫) નવકારશી કરતાં સગાંના સંબંધે કદાચિત પરપક્ષીને જમાડતાં સાધર્મે વાત્સલ્ય ફેક ન થાય. (૬) શાસ્ત્રોક્ત સાત નિન્ટવ સર્વ વિસંવાદીને નિહવ, એક એ ટાળી બીજા કોઈને નિહ ન કહેવા.
For Private And Personal Use Only