________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
વચનામૃત.
સંચય કરી તરફ નિાદમાં દુઃખના અનુભવ કરવા જાય છે. દાન, તપ શુભ ભાવરૂપ પ્રવૃત્તિ, જીવ કરતા છઞા સારી ગતિમાં જાય છે. અને ત્યાં પુણ્યનાં દળીયાં ભાગવી અવર ગતિમાં ઉત્પન્ન થાય છે. પુણ્ય અને પાપ પ્રવૃત્તિઓનું સ્વરૂપ ચેતન સમજ્યું ત્યારે તે આશ્ચર્ય પામી મનમાં વિચારવા લાગ્યા કે અહા ! અહીં મેં એ પ્રકારની પ્રવૃત્તિમાંજ ભવેાભવ ગાળ્યા છે. અનાદિ કાળથી એ એ પ્રવૃત્તિઓ મેં આદરી છે. હજી પણુ હું તેમને વળગી રહ્યા છું. એ એ પ્રવૃત્તિઓ તૈય છે. પુણ્ય અને પાપનેજ લક્ષી જે હું પ્રવૃત્તિ કરૂં છું. તે યાગ્ય નથી એમ કરતાં હું સંસારમાંથી છુટી શકીશ નહીં, કારણ કે એ એ પ્રવૃત્તિઓ સંસાર વૃક્ષના મૂળ સમાન છે. હવે ત્યારે ચેતને મનમાં થાર્યું કે; ત્યારે એ એ પ્રવૃત્તિઓના ત્યાગ કરી પરમાર્થવૃત્તિ કે જે ઉત્કૃષ્ટ અર્થ મેાક્ષ તેના માટે પ્રવૃત્તિ કરવી તે ચોગ્ય છે. તે પરમાર્થે પ્રવૃત્તિ કરતાં પહેલાં અહંકાર, મમકાર, નિંદા, આપબડાઇ, પરદોષ કથન, સાંસારિક મેાટાઈ, ફ્લેશ, દુષ્ટ વચન વવું, મનમાં માઠું ચિંતવવું, અદેખાઈ, ફૂડકપટ, લાભ, માહ, ઇત્યાદિ દોષોને! ત્યાગ કરી શુદ્ધ થયા બાદ બ્રાહ્મા, પરમાર્થે પ્રવૃત્તિ કરી શકે છે. વૈરાગ્ય, શમ, ક્ષમા, નિર્દેભતા, ઉદા. સીનતા, અહિરાત્મભાવના ત્યાગ, દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા, મેાક્ષની ઈચ્છા, ઈત્યાદિ ગુણા પ્રાપ્ત થતાં આત્મા તે પરમાર્થ પ્રવૃત્તિયપ ચાળે ચઢી શુદ્ધ પરમાત્મ સ્વરૂપ પેાતાનું પેાતાનામાં પ્રગટાવી જન્મ મરણાદિ રાગોના ત્યાગ કરી શાશ્વત રાન્તિવત્ જે મોક્ષ તેમાં વિરાજી અનંત ત્નત્રયીના અધિષ્ટાતા બને છે. શાશ્વતપદ્મનું મુખ્ય કારણુ પરમાર્થે પ્રવૃત્તિ છે. વીતરાગ આજ્ઞા મુજબ પુણ્ય પાપ પરિહારક શુદ્ધ સાત્રિની કરણી રૂપ પરમાર્થ પ્રવૃત્તિને પામેલા જીવેા અનંતા મુક્તિમાં ગયા, જાય છે, અને જશે. ઉપાદેય તેજ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મતત્ત્વચિત્ મહાત્માઓએ મોક્ષતત્ત્વ ઉપાદેય જાણી માર્ચ પ્રવૃત્તિયો ને પરમાત્મપત્ લક્ષ્ય સ્થિર સ્થાપવી. હિતાહિત જાણનાર છૂટ્યા ત્ય જાણનાર આત્મા છે. ચાર ગતિમાં કરનાર પણ આત્મા છે. ચારગતિથી છુટનાર પણ આત્મા છે. એ આત્મતત્ત્વ શુદ્ધ નિર્મળ થાય તેમ સાનુકૂળ ક્રિયા, દાન, તપ જપનું અવલંબન કરવું જોઈ એ. આ જગના વ્યવહારથી મનાયલા સુખના સાધનભૂત, શય્યા, પુત્ર, સ્ત્રી, ધન, ધેાડા, ગાડી, ગૃહ, મિષ્ટાન્ન વગેરે પ્રાપ્ત કરવાને જીવ પુનઃ પુનઃ ઈચ્છા કરે છે. તથાપિ સર્વને તે સર્વાંગે શા હેતુથી મળી શકતાં નથી અને મળેલ નથી તે। તે શી રીતે મળે તેના યેાગ્ય વિચાર વિવેકદૃષ્ટિથી કરીને ઉપાય યપણું વિચારવું. તથા આ લામાં
For Private And Personal Use Only