________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
છે, તેમ તેમ આત્માને અનહદ સુખ ઉત્પન્ન થાય છે, તે પોતે જાણે છે. ખીજાતે કહેવું અશકય છે. સ્વાનુમન પ્રમાણ ભૂત છે. અમુક શત્રુ છે, અમુક મારૂં હિત કરનાર છે; એ પ્રત્યય પણ જાડે છે. આત્મા સર્વે સિદ્ધ સમાન છે, ભિન્ન ભિષપણું દરેક થવાનું દેખાય છે. તે કમૅથકી છે. કર્મ કલક, આત્માથકી ટળતાં અંતમાં તેજ પરમાત્મા રૂપે થતાં પશ્ચાત્ કોઇનું ધ્યાન કરવાની જરૂર પડતી નથી. પરમાત્મપર્ એજ હિતકારી છે પરમામય્ પામવા દરે જીવે ઇચ્છા કરે છે. પરમાત્માનું સ્મરણ કરે છે. પણ મામા કાને હે વા ? તે કેવી છે? પરમામા અને તારામાં શો ફેર છે?. પરમાત્મપણું આત્મા માં રહેલું છે કે—ખીજે ઠેકાણે ઈત્યાદિ વિશેષ સ્વરૂપ સમજતાં, પત્ત્તામ પર્ણ આત્મામાં ભાસતાં આત્મા તેજ મારમા રૂપે થશે. લિ.
હવે આત્મા સંબંધી વિવેચન કરતાં કહેવાનું કે, આત્મા તે પરમાત્મા પે થાય તેજ આત્માની મુક્તિ જાણુત્રી. આત્માના અસંખ્યાત પ્રદેશામાં કર્મ લાગ્યાં છે. તે પ્રદેશેાથકી કર્મને છૂટા પાડવા માટે શ્રી તીર્થંકર મહારાજાએ ધર્મના એ પ્રકાર બતાવ્યા છે. ૧ શ્રાવક ધર્મ. ૨ સાધુ ધર્મ. શ્રાવકને ખાર વ્રત પાળવાનાં હોય છે. અને સાધુ મહારાજને પંચમહાત્રત પાળવાનાં હાય છે. એ બે પ્રકારના ધર્મ, તીર્થંકર મહા રાજાએ કેવળજ્ઞાનથી કથન કર્યાં છે. માટે મુક્તિ અભિલાષી ભવ્યજીવાને તે એ ધર્મમાંથી કાઈ પણ ધર્મ આદરવા યેાગ્ય છે. કારણ કે જાણ્યાનું ફળ વિરતિપણું છે, અને વિરતિનું મૂળ કર્મની નિર્જરા છે, અને નિર્જરાનું કુળ મેક્ષ છે, એમ તીર્થંકર મહારાજા કહે છે. જે છવા છતીશક્તિએ વિરતિપણું આદરતા નથી તેઓએ જાણ્યાનું ફળ મેળવ્યું નથી. જે જીવાએ જૈન ધર્મને ઓળખ્યા છે, ધર્મની શ્રદ્ધા કરી છે તેમને જો વિરતિપણું પ્રાપ્ત થશે નહીં તેા બીજા કાને થશે ? પુરૂષાર્થપણું ફેારવે નહી તે પછી ક્ષ રીતે કર્મના નાશ થઇ શકે ? આળસુ થઈને એશી રહેવાથી કાર્ય સિદ્ધ થતું નથી. આત્મામાં તિાભાવે અનન્ત શક્તિ રહેલી છે. પુદ્ગલદ્રવ્ય કરતાં પણ આમાની શક્તિ અનન્ત છે. તે શક્તિ, ઉદ્યાગ કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. જેમ જેમ આત્મા આત્મસ્વભાવે રમે છે અને પરભાવના ત્યાંગ કરે છે; તેમ તેમ કર્મોના નાશ થાય છે અને કર્મ નાશ થતાં આત્મ શક્તિ પ્રકંટ થતી જશે. એ આત્મશક્તિ આત્મામાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પણ આભામાં છે. નાનાદ્રિક ગુણા આધેય છે અને આત્મ આધાર છે. આત્માને છેાડી નાન બીજે ઠેકાણે રહેતું નથી, કારણ કે ગુણુ, ગુણિને છેાડી બીજે ઠેકાણે રહેતા નથી. આત્મામાં રહેલ જ્ઞાનગુણુની એવી શક્તિ છે કે,
For Private And Personal Use Only