________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(42)
આંધ્યાં હોય છે તે ભાગવ્યાવિના છૂટકા થતા નથી. માસીનાં કર્મના ઉદય તેા ઉદ્યમથી હઠાવી શકાય છે. મિહાપિત યુને વળ સવસÎ આદિથી ક્ષય થાય છે માટે એકાન્તવાદ ધારણ કરવા નહીં. આપણુને કયા કર્મના ઉદય આવે છે, તે આપણે પરોક્ષજ્ઞાનથી જાણી શકતા નથી. માટે કર્મમાં લખ્યું હશે તેમ થશે એમ બેાલી બેસી રહેવું નહીં. પણ ઉદ્યમ કરવા. આત્માના બળપૂર્વક જોઇએ તે પ્રમાણમાં ઉદ્યમ કાથી પણ કાર્યની સિદ્ધિ ન થાય તેા પશ્ચાત્ કર્મના ઉદય આ યુખતે બળવાન્ હશે એમ સમજી લેવું, પણ પહેલાંથી કર્મમાં લખ્યું હશે તેમ થશે એમ એટલી એસી રહેવું નહીં. કાઈ એમ કહે કે કર્મમાં લખ્યું હશે તે મુક્તિ મળશે, ઉદ્યમ કરવાની શી જરૂર છે? આના ઉત્તરમાં કહેવાનું કે કર્મથી મુક્તિ મળતી નથી; પણ્ કર્મના સંપૂર્ણ નાશ કરવાથી મુક્તિ મળે છે. ગમે તેવા પ્રકારનાં કર્મથી તે સંસારમાં અવતરવું પડેછે. ભવિષ્યનામાટે આપણે હાલ જેવા પ્રકારના ઉદ્યમ કરીએ છીએ તેવું ફળ પામીશું. આપણા થનાર ભવેશમાં સુખ દુઃખ ઉચ્ચ, નીચ, આદિ પામવું તેને અધાર હાલ આપણે જેવા ધર્મના વા અધર્મના ઉદ્યમ કરીએ છીએ તે ઉપર છે. જેમ પૂર્વભવાનાં કેટલાંક કર્મ હાલ ફળરૂપે આપણે ભાગવીએ છીએ, તેમ ભવિષ્યમાટે સમજવું. પ્રારબ્ધ-( ભાગાવલી કર્મ ) કર્મ ભાગવવું પડેછે તાપણુ અન્તરથી સમતાભાવથી ભાગવતાં નવીન કર્મ બંધાતાં નથી. સમતા રાખવી તે પણ ઉદ્યમ છે. ઉદ્યમ વિના સમતા રહી શકતી નથી. આ ઉપરથી જૈનાને ઢીલાપણાનું દૂષણ દેનારાએ સમજશે કે–જૈનશાસ્ત્રમાં ઉદ્યમ, આત્મબળ, આદિમાટે ઘણું કહેવામાં આવ્યું છે તે જો બરાબર સમજાય તો આલસ, ઢીલાપણું જરા માત્ર રહે. નહીં અને જૈના મહાદૂર દરેક કાર્યમાં ગણાય.
પ્રશ્ન-જૈના ઈશ્વરને માનતા નથી એમ કેટલાક અન્યદર્શનીએ 'કહેછે તે શું ખરી વાત છે?
ઉત્તર—તેઓની એવી માન્યતા તૂટી છે. જૈના ઈશ્વરને માનેછે. રાગદ્વેષરહિત સર્વજ્ઞ ઈશ્વરને માને છે. જૈનદર્શનમાં જેટલા કર્મ ખપાવે તેટલા સર્વે ઈશ્વર પરમાત્મા સિમુદ્ધ થાય છે. જૈના જગત્ કર્તૃત્ત્વપ્રલય કર્તૃત્ત્વ આદિ દૂષણાના આરોપ, ઈશ્વરમાં કરતા નથી અને તેવા દૂષણાના આરોપ, ઈશ્વરમાં માનતા પણ નથી.
પ્રશ્ન—જૈન નમુક્ષુણું સૂત્રમાં તિજ્ઞાળ સારવાળ–તર્યો અને બીજાએને તારનારા તથા શાળાનું એટલે આદિના કરનારા ભગવાને કહ્યા છે એ ઉપરથી સિદ્ધ થાય છે કે જેના પણ ઈશ્વરમાં જગત્કર્તૃત્ત્વ ધર્મ માને છે એમ કેટલાક કહેછે તેા તે વાત શું ખરી છે?
For Private And Personal Use Only