________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
તે તા.) પછી પોતાને ઘેર જઈ પ્રભાત સમયની ક્રિયા કરે. પછી ભેજન વસ્ત્ર અને ઘરના માણસની ચિંતા ક, બાંધવ તથા દાસને પોતાના કાર્યને વિશે થાપીને આઠ બુદ્ધિના ગુણે કરી સહિત પિશાળે ગુરૂ પાસે જાય.
૧ ગુરૂસેવા, ૨ ધર્મ સાંભળ, ૩ ધ ગ્રહણ કરે, ૪ ધાર, ૫ વિચારો, ૬ ઉહાપોહ કરે, ૭ અર્થ જાણ, ૮ તત્વજ્ઞાન કરવું, એ આઠ બુદ્ધિના ગુણ જાણવા શાસ્ત્ર સાંભળવાથી ધર્મના જાણ થાય, તેથી દુષ્ટયતીનું છાંડવું થાય, જ્ઞાન પામે, વૈરાગ્યની પ્રાપ્તી થાય, માટે પિશાળે જઈ બે હાથ, બે પગ અને મસ્તક, એ પંચાંગવડે ખમાસણુ ગુરૂ અને બીજા સાધુઓને દઈને ગુરૂની આશાતના છાંડથકે ધર્મ સાંભળવા બેસે ગુરૂ પાસે બેઠાકાં પગ ન બાંધીએ, પગ લાંબા પ્રસારીએ નહિ, પગ ઉપર પગ ન ચડાવીએ, કાખ ઊંચી કરી બતાવીએ નહિ, પાછળ બેસવું નહિ, આગળ બેસવું નહિ, પખ બેસવું નહિ, પરંતુ ગુરૂ સન્મુખ બેસવું. બીજા આવેલ માણસને ગુરૂના બેલાવ્યા વિના પિતે બેલાવવાં નહિ ગુરૂના મુખ સન્મુખ એકાગ્ર ચીત્તથી દ્રષ્ટી રાખી ધમ સાંભળવા બેસે. પિતાના મનનાં સંદેહ ટાળે. વ્યાખ્યાન ઉઠયા બાદ દેવકરના સુણ ગાનાર યાચકવર્ગને યથાશલિ
For Private And Personal Use Only