________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે,
૧૩) વાસુદેવનાં સાત રત્ન કહે છે. ૧ ચક. ૨ ધનુષ, ૩ ખ, ૪ મણી, ૫ ગદા, ૬ વનમાળા, ૭ શખ, એ સાત રત્ન વાસુદેવનાં જાણવાં.
હવે મનુષ્ય મરીને ક્યાં જાય તે કહે છે.
સંખ્યાતા આયુષ્યવાળા મનુષ, સ્ત્રી, નપુંસક, તે નર, તીર્યચ, મનુષ્ય ને દેવતારૂપ ચારે ગતિને વિષે જાય. પહેલા સંઘયણવાળા મનુષ્ય પાંચમી ગતિ રે મેક્ષ તે પ્રત્યે પણ જાય. એક સમયને વિષે એ બે, ત્રણ અને ઉત્કૃષ્ટા ૧૦૮ એકસે ને આઠ જીવ એક્ષપ્રત્યે જાય.
એક સમયમાં સ્ત્રીવેદે ઉત્કૃષ્ટ વીશ ક્ષે જાય. એક સમયે નપુંસકવેરા દશ મેક્ષે જાય. અને એક સમયમાં પુરૂષવેદી એકસે ને આઠ મેક્ષે જાય. પાંચશે ધનુષ્ય પ્રમાણુ શરીરવાળા ઉછા એક સમયને વિષે બે મે જાય. જઘન્ય બે હાથ પ્રમાણ શરીરવાળા ઉત્કૃષ્ટા એક સમયને વિષે ચાર મેક્ષે જાય. અને મધ્યમ અવગાહના ઉત્કૃષ્ટા એક સમયને વિષે એક ને આઠ મોક્ષે જાય. - ઉર્વિલક એટલે આ ઠેકાણે મેરૂલીકા તથા નંદ. નવન પ્રમુખને વિષે એ સમયે ઉત્કૃષ્ટા ચાર મેક્ષે જાય. અલક તે અગ્રામને વિષે એક સમયે બાવીશ એક્ષે જાય. તિર્યંચલેકને વિશે એક ને આઠ મેલે જાય.
For Private And Personal Use Only